________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..... स्वभाववादस्वीकारे स्वभावादेव जगत्प्रक्रिया स्वीकरणीया, किं प्रधानादि कल्पनया । .
..
. ___ स्वभावनियत्यादीनां कारणत्वं कथंचिदस्माभिरप्यङ्गीकृतमेवेति न तब विशेषचिन्ता करणीयेति, तदेवं सुव्यवस्थित, यदयं लोको न मारादिव्यवस्थया व्यवस्थाप्यते । अपितु कथञ्चिदुत्पद्यमानोऽपि कथंचिद्विनश्यति, न तु सर्वस विनाशी स्याद्वादे सर्वदोषाणां निराकृतत्वात् । अतः स्याद्वादमतमेवानुसरणीय श्रेयस्कामैरिति पूर्वोक्तदेयोप्तब्रह्मोप्तधेश्वरादिकृतजगदादिमतनिराकरणम् ॥९॥
अगर स्वभाववाद को स्वीकार करते हो अर्थात् प्रकृति का ऐसा ही स्वभाव मानते हो कि वह पुरुषार्थ के लिए प्रवृत्ति करती है तो स्वभाव से ही जगत् की प्रक्रिया स्वीकार करना चाहिए । फिर प्रकृति आदि की कल्पना करने से क्या लाभ है ?
स्वभाव, नियति आदि को हम भी अपेक्षा विशेष से कारण स्वीकार करते हैं, अतएव उनके विषय में विशेष विचार करने की आवश्यकता ही नहीं है । इस प्रकार यह सिद्ध हुआ कि यह लोक मार यम आदि की व्यवस्था पर निर्भर नहीं है। यह तो किसी पर्याय रूपसे उत्पन्न होता है और किसी पर्याय से विनष्ट भी होता रहता है । यह लोक सर्वथा विनाशशील नहीं है । स्याद्वाद में कोई भी दोष होना असंभव है । अतएव जो अपना कल्याण करना चाहते हैं उन्हें स्याद्वाद मत का ही अनुसरण करना चाहिए । इस प्रकार देवकृत, ब्रह्मकृत अथवा ईश्वरादि के द्वारा कृत लोक है, इन मन्तव्यों का निराकरण किया गया है ।। ९॥
જે સ્વભાવવાદને સ્વીકાર કરતા હો, એટલે કે પ્રકૃતિને એ જ સ્વભાવ માનતા છે કે તે પુરુષાર્થને માટે પ્રવૃત્તિ કરે છે, તે સ્વભાવ દ્વારા જ જગતની પ્રકિયા (ઉત્પત્તિ) થયાની વાત જ સ્વીકારવી જોઈએ તે પછી પ્રકૃતિ આદિની કલ્પના કરવાથી શું લાભ છે? સ્વભાવ, નિયતિ આદિને અમે (જૈન) પણ અમુક અપેક્ષાએ જગત્ની ઉત્પત્તિના કારણ રૂપે સ્વીકારીએ છીએ, તેથી તેમના વિષે વધુ વિચાર કરવાની આવશ્યકતા જ નથી. આ પ્રકારે એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ લેક માર (યમરાજ) આદિની વ્યવસ્થા પર નિર્ભર નથી. તેને કેઈ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે. અને કોઈ પર્યાયની અપેક્ષાએ વિનષ્ટ પણ થતું રહે છે. આ લેક સર્વથા વિનાશશીલ નથી. સ્યાદ્વાદમાં કઈ પણ દેષ હોવાને સંભવ જ નથી. તેથી જેઓ પિતાનું શ્રેય ચાહતા હોય, તેમણે સ્યાદ્વાદને જ અનુસરો જોઈએ. આ પ્રકારે લેક દેવકૃત, બ્રાકૃત, ઈશ્વરકૃત આદિ હેવાની વાતનું નિરાકરણ થઈ જાય છે. ગાથા !
For Private And Personal Use Only