________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु भ. उ. ३ जगदुत्पत्तविग्ये मतान्तरनिरूपणम् ३७ तयाऽनुपलम्भात् । यदि इश्वरः कर्ता न स्यात् तदा कार्यत्वकतृत्वयोर्व्याप्तिः घटादौ परिदृश्यमाना कथमुपपत्तिपदवीं लभेतेति न वाच्यम् । एतावता सकारणकत्वमात्रमेव गिरिसमुद्रादौ व्यवस्थितं भवति न तु ईश्वरकर्तृत्व सम्भवति । कार्यस्य केनचित्कारणेन साहचर्यं भवति, न तु अमुककारणेनैवेति नियमः, तदिहाऽपि कारणत्वं न व्यभिचरति ३. कार्यस्य घटादेरनित्यत्वदर्शनात् , कार्यत्वस्य गिरिसमुद्रादावपि सत्वात कथं न गिरिसमुद्रादेरनित्यत्वमिति न वाच्यम् । कथंचिदनित्यत्वस्याऽस्माभिरपि स्वीकारात् । निरन्वयविनाशस्यैवाऽनङ्गीकारात् । पर्यायरूपेण सर्वेऽनित्याः द्रव्यसकता । उसके शरीर को अदृश्य मानना भी उचित नहीं है क्योंकि ऐसा शरीर प्रमाण से उपलब्ध नहीं होता। : शंका-यदि ईश्वर का नहीं होगा तो कार्यत्व और कृर्तृत्व की व्याप्ति, जो घटादि में दृष्टिगोचर होती है, किस प्रकार संगत हो सकेगी?
समाधान-ऐसा न कहीए कार्यत्व हेतु से पर्वत समुद्र आदि में सामान्य रूप से सकारणता सिद्ध होती है, । अर्थात् पर्वत आदि कार्य हैं तो उनका कोई कारण होना चाहिए, इतना ही सिद्ध होता है, उससे यह सिद्ध नहीं होता कि ईश्वर उनका कर्ता होना चाहिए । कार्य की किसी कारण के साथ व्याप्ति होती है, मगर अमुक कारण के साथ ही व्याप्ति हो, ऐसा नियम नहीं है। यहां वह सामान्य कारणता व्यभिचरित नहीं है।
घट आदि कार्य अनित्य देखे जाते हैं, और गिरि समुद्र आदि में भी कार्यत्व है, अतः अनित्यत्व भी होना चाहिए' ऐसा कहना ठीक नहीं। हमने कथंचित् अनित्यताका स्वीकार किया ही है। हां, उनका निरन्वय विनाश પણ ઉચિત નથી, કારણ કે એવું શરીર પ્રમાણ દ્વારા ઉપલબ્ધ થતું નથી. શંકા જે ઇશ્વર કર્તા ન હોય, તે કાર્યવ અને તૃત્વ અને તૃત્વની વ્યાપ્તિ કે જે ઘટાદમાં દષ્ટિગોચર થાય છે, તે કેવી રીતે સંગત હોઈ શકે ? - સમાધાન-- આ શંકા અસ્થાને છે, કાર્યત્વ હેતુ વડે પર્વત, સમુદ્ર આદિમાં સામાન્ય રૂપે કારણુતા સિદ્ધ થાય છે એટલે કે પર્વત આદિ કાર્ય છે, તે તેમનું કેઈ કારણ હેવું જોઈએ, એટલું જ સિદ્ધ થાય છે. તેના દ્વારા એ સિદ્ધ થતું નથી કે ઈશ્વર જ તેના કર્તા હોવા જોઈએ કાર્યની કોઈ પણ કારણની સાથે વ્યાપ્તિ હોય છે. પરંતુ અમુક કારણુની સાથે જ વ્યાપ્તિ હોવી જોઈએ એવો નિયમ નથીઅહીં તે સામાન્ય કારણુતા વ્યભિચરિત નથી. - ઘટ આદિ કાર્ય અનિત્ય દેખાય છે, અને ગિરિ, સમુદ્ર આદિમાં પણ કાર્ય છે, તેથી અનિત્યત્વ પણ હોવું જોઈએ, એવું કથન ઉચિત નથી અમે કથંચિત (અમુક દષ્ટિએ અનિત્યતાને સ્વીકાર જ કર્યો છે. પરંતુ તેનો નિરન્વય (મૂળ) વિનાશ અમે સ્વીકારતા सु. ४८
For Private And Personal Use Only