________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४६
सूत्रकृताङ्गसूत्रे अथ तृतीयोद्देशकः प्रारभ्यतेउक्तो द्वितीयोद्देशः अथ तृतीयोद्देश आरभ्यते, अस्य पूर्वेण सहायमभिसम्बन्धः-पूर्वम् उद्देशद्वये स्वसमयपरसमयप्ररूपणा कृता, सैवात्राभिधीयते । अथवा पूर्व कुदृष्टीनां दोषाः प्रदशिताः, अत्रापि तेषामाचारदोषा एव प्रदयन्तेइति सम्बन्धेन संप्राप्तस्यास्योदेशकस्येदमादिसूत्रमाह-जंकिंचि उ' इत्यादि
जं किंचि उ पूइकडं, सइढी मागं तु मीहिंयं
९ १० ११ १२ सहस्संतरियं मुंजे, दुपख चेव सेवइ ॥१॥
छायायत्किश्चित्तु पूतिकृतं, श्रद्धावताऽऽगन्तुकेभ्य ईहितम् । सहसान्तरित भुञ्जीत, द्विपक्षं चैव सेवते ॥१॥
तीसरे उद्देशेका प्रारंभद्वितीय उद्देश कहा जा चुका । अब तीसरा आरंभ किया जाता है। तीसरे उद्देश का पहले के साथ यह संबन्ध है सो निरूपण करते हैं-पहले दो उद्देशको में स्वसमयपरसमय की प्ररूपणा की गई है। वही यहां भी कही जाएगी। अथवा पहले मिथ्यादृष्टियों के दोष प्रदर्शित किये गये हैं। यहाँ भी उनके आचार संबन्धी दोष ही दिखलाए जाएँगे यही दूसरे और तीसरे उद्देश का संबंध है इस संबंध से प्राप्त इस तीसरे उद्देश का यह पहला सूत्र है-"जं किंचि उ" इत्यादि ।
ત્રીજા ઉદ્દેશાને પ્રારંભબીજો ઉદેશક પૂરે થયે હવે ત્રીજા ઉદ્દેશકને આરંભ થાય છે. બીજા ઉદેશક સાથે તેને સંબંધ આ પ્રકારનું છેપહેલા ઉદેશકમાં સ્વસમય (જૈન સિદ્ધાંત) અને પરસમય (જૈન સિવાયના સિદ્ધાંત) ની પ્રરૂપણ કરવામાં આવી છે આ ઉદ્દેશકમાં પણ એજ વિષયનું નિરૂપણ ચાલુ છે. બીજા ઉદ્દેશકમાં મિથ્યાષ્ટિઓને દોષે પ્રકટ કરવામાં આવ્યા આ ઉદ્દેશકમાં પણ તેમના આચારના દોષ બતાવવામાં આવશે બીજા ઉદ્દેશક સાથે ત્રીજા ઉદ્દેશકને આ પ્રકારને સંબંધ સમજે આ ત્રીજા ઉદ્દેશકનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે
'नं किंचि उ' त्याह
For Private And Personal Use Only