________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५४
सूत्रकृताङ्गसूबे
•
नार्याः श्रमणाः स्वकीयदर्शनरूपां नौकामारुय मोक्षाभिलाषवन्तः, चतुर्विध कर्मणामुपचयो न भवतीति मिथ्याशिक्षया संसारमेव चतुर्गतिसंसरण रूपमनुपर्यटन्ति । वारं वारं तत्रैव संसारे जन्ममरणजराव्याध्यादि क्लेशमनुभवन्तोऽनन्तकाले परिभ्रमन्ति न तु कदाचिदपि मोक्षसुखमामवन्ति । कारणानुरूपं कार्यम् भवतीति नियमाद् मोक्षगमने शास्त्रं सदुपदेश प्रदानेन कारणं भवति ॥ ३२ ॥
टीका
यत् शास्त्रं सर्वज्ञप्रणीतं तत्तु निर्दुष्टतया निर्दोषान् पदार्थान् प्रतिपाद यन् प्राणातिपातविरमणादिमार्गे पुरुषं प्रवर्त्तयन् मोक्षाय पर्याप्तं भवति । यस्मिन् शास्त्रेतु हिंसाकर्मणामेवोपदेशो विद्यते तादृशशास्त्रेण कथं मोक्षसंभावनाऽपि संभवेत् ।
7
अपने दर्शन रूपी नौका पर आरूढ होकर मोक्ष की अभिलाषा करते हैं, मगर 'चार प्रकार के कार्यों से कर्मका उपचय नहीं होता, इस खोटी सीख के. कारण चारगति रूप संसार में ही परिभ्रमण करते हैं अर्थात् संसार में ही बार बार जन्म जरा मरण व्याधि आदि के क्लेशों को अनुभव करते हुए अनन्तकाल तक भटकते रहते हैं । वे कभी मोक्षसुख को प्राप्त नहीं करते हैं । कार्य, कारण के अनुरूप ही होता है, इसी नियम के अनुसार शास्त्र सदुपदेश देने में कारण होता है ||३२||
टीकार्थ
जो शास्त्र सर्वज्ञ द्वारा प्रणीत होता है, वह समस्त दोषों से रहित होने के कारण, पदार्थों की सत्य प्ररूपणा करता है और पुरुष को हिसा विरति
મિથ્યાદ્ધિ અનાર્ય શ્રમણા પણ પાતના દર્શનરૂપી નૌકામાં બેસીને સંસારસાગરને પાર કરવાની-મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છા કરે છે. પરન્તુ ચાર પ્રકારના કાર્યાંથી કા ઉપચય થતા નથી, એવી ખેાટી માન્યતાંને કારણે ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એટલે કે સંસારમાંજ વારંવાર જન્મ, જરા, મરણ, વ્યાધિ આદિ જન્ય કલેશેાના અનુભવ કરતાથકા અનન્તકાળ સુધી ભટકતા રહે છે. તે કદી પણ મેક્ષ રૂપ પરમ સુખની પ્રાપ્તિ કરીશકતા નથી. કા, કારણને અનુરૂપ જ હાય છે. આ નિયમ અનુસાર શાસ્ત્ર સદુપદેશ દેવામાંજ કારણભૂત થવુ જોઇએ. ૩રા - टीअर्थ -
જે શાસ્ત્ર સજ્ઞ દ્વારા પ્રણીત હોય છે. તે સમસ્ત દોષોથી રહિત હોવાને કારણે પદાર્થની સત્ય પ્રરૂપણા કરે છે, અને પુરુષ ને અહિંસા આદિના માર્ગે પ્રવૃત્ત કરે છે,
For Private And Personal Use Only