________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७०
सूत्रकृताङ्गसूत्रे भूरादिकम् । (करेत्तिय) कृतं ब्रह्मादिना इति (बूया) अब्रुवन् । (ते) ते वादिनः। (तत्तं) तत्त्वं वस्तुस्वरूपम् । (ण विजाणंति) न विजानन्ति नैव कथमपि जानन्ति । किन्तु अयं लोकः (कयाइवि) कदाचिदपि । (ण विणासी) न विनाशी विनाशशीलो नास्ति । ____ अयं भावः-ते वादिनः स्वस्वाभिप्रायविशेषैर्देवादिभिः कृतोऽयं लोक इति ब्रुवन्तः, तत्त्वं पारमार्थिकं नैव विजानन्ति । यतोऽयं लोकः कदाचिदपि-निरन्वयतो न विनश्यति पर्यायरूपेण प्रतिक्षणमन्यथाभावेऽपि अवस्थितः। द्रव्य रूपेणाऽविनाशात् , इति ।
टीकापूर्वप्रदर्शिता वादिनः स्वस्वाभिप्रायविशेषैः परिदृश्यमानो लोकः देवेन केनचित् , ब्रह्मणा परमेश्वरेण प्रधानस्वभावकालनियत्यादिभिर्वा संपादित द्वारा किया कहते हैं । उन्हे वास्तविकता का ज्ञान नहीं है । वास्तविकता यह है कि लोक विनाशशील कदापि नहीं है। ___अभिप्राय यह है-पूर्वोक्तवादी अपने अपने अभिप्राय के अनुसार यह लोक देवादि के द्वारा रचित है ऐसा कहते हैं, परन्तु उन्हें वास्तविक तत्त्व का ज्ञान नहीं है । क्योंकि इस लोक का कभी भी निरन्वय अर्थात् समूल विनाश नहीं होता । पर्यायरूप से क्षण क्षण में पलटते रहने पर भी द्रव्यरूप से वह कभी विनष्ट नहीं होता, सदा कायम रहता है । ९
टीकार्थ पूर्वोक्तवादी अपनी अपनी इच्छा के अनुसार इस दिखाई देने वाले માને છે. તેમને વાસ્તવિક્તાનું જ્ઞાન નથી. વાસ્તવિક પરિસ્થિતિ તે એ છે કે લેક વિનાશશીલ નથી પરંતુ નિત્ય જ છે.
આ કથનને ભાવાર્થ એ છે કે કોઈ આ લેકને દેવ દ્વારા રચિત કહે છે, કે ઈશ્વર દ્વારા રચિત કહે છે. ઇત્યાદિ અનેક માન્યતાઓ ચાલે છે. પરંતુ આ પ્રકારની માન્યતા ધરાવનાર લેકે વાસ્તવિક પરિસ્થિતિથી અનભિજ્ઞ છે. તેમને વાસ્તવિક તત્વનું જ્ઞાન નથી. કારણ કે આ લેકનો નિરન્વય (સમૂળ) વિનાશ કદી પણ થતું નથી, પર્યાય રૂપે ક્ષણે ક્ષણે પરિવર્તન પામવા છતાં પણ દ્રવ્ય રૂપે તે તેને કદી નાશ થતો નથી. એટલે કે લેકનું અસ્તિત્વ કાયમ ટકી રહે છે.
टाપૂર્વોક્ત અન્ય તીર્થિક જગતની ઉત્પત્તિના વિષયમાં પિત પિતાની ઈચ્છા અનુસાર
For Private And Personal Use Only