________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२४
सूत्रकतासत्रे टीकायः पुरुषः (जं च) यच्च यदि 'जाणं' जानन् मनसेत्यर्थः 'हिंसइ' हिनस्तिप्राणिहिंसां करोति किन्तु 'काएण' कायेन-शरीरेण 'अणाकुट्टी' अनाकुट्टी कुट च्छेदने, आङ् पूर्वपदेन आसमन्तात् कुट्टनम् आकुट्टः= छेदनभेदनादिकं, स विद्यते यस्य स आकुट्टी, न आकुट्टी अनाकुट्टी अहिंसकः, मनोव्यापारमात्रेणैव प्राणिवधकारकः नतु काययोगेन प्राणिनोऽवयवानां छेदनभेदनं करोति, अत स्तस्य तत्कर्म न बन्धजनकं भवति । इति परिज्ञोपचितनामकः प्रथमो भेदः १॥ तथा (जच) यच्च यत् यदि 'अबुहो' अबुधः अजानानः मनोव्यापाररहितः सन् 'हिसइ' हिनस्ति कायन्यापारमात्रेण न तु मनसा प्राणिनो हिंसां करोति तस्यापि मनोव्यापाराभावान कर्मोपचयो भवतीतिअविज्ञोपचितनामको द्वितीयो भेदः । यत् 'चतुर्विधं कर्म नोपचीयते' इति भिक्षुसमये (बोद्धसिद्धान्ते) प्रोक्तं तत्र परिज्ञोपचिताविज्ञोपचितरूपं भेदद्वयं
-टीकार्थःजो पुरुष जानकर मन से हिंसा करता है किन्तु शरीर से हिंसा नहिं करता अर्थात् सिर्फ मनोयोग से प्राणी का वध करता है, काय से प्राणी के अवयवों का छेदन भेदन नहीं करता, उसका कार्य बन्धजनक नहीं होता यह परिज्ञोपचित्त नामक पहला भेद है। (१) ____ और जो अज्ञानी जन मन के व्यापार के विना अर्थात् अनजान में काय के व्यापार मात्र से हिंसा करता है, उसको भी मन का व्यापार न होने से हिंसाजनित कर्म का बन्ध नहीं होता। यह अविज्ञोपचित नामक दूसरा भेद है। [२]
बौद्ध सिद्धान्त में कहागया है कि चार प्रसार से कर्म का बंध नहीं होता है, उनमें से परिज्ञोपचित्त और अविज्ञोपचित नामक दो भेद सूत्रकार
साथજે માણસ જાણી જોઈને મનથી હિંસા કરે છે એટલે કે શરીર વડે હિંસા કરતો નથી માત્ર મને યોગ દ્વારા જ પ્રાણીના વધને વિચાર માત્ર જ કરે છે પરંતુ શરીર દ્વારા પ્રાણીને અવયનું છેદન ભેદન કરતું નથી, તેનું કાર્ય બજનક હેતું નથી, આ પરિચિત્ત’ નામને પહેલે ભેદ છે. તે ૧૫
અને જે અજ્ઞાની મનુષ્ય મનના વ્યાપાર વિના જ એટલે કે અજાણતા જ કાયના વ્યાપાર માત્ર દ્વારા જ હિંસા કરે છે તેના દ્વારા પણ મને વ્યાપાર ચાલતું ન હોવાને કારણે તેનું તે કાર્ય બધાજનક હોતું નથી આ “અવિપચિત” નામને બીજે ભેદ છે (૨) બૌદ્ધ સિદ્ધાન્તમાં એવું કહેવામાં આવ્યું છે કે ચાર પ્રકારના કાર્યથી કમને બન્ધ થતું નથી
For Private And Personal Use Only