________________
Shri Mahavir Jain Aradhana Kendra
३४०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूगे
अन्वयार्थ:----
( इच्चेयाहि ) इत्येताभिः पूर्वोक्ताभिः (दिट्ठीहिं) दृष्टिभिः ? (सायागार - वर्णिस्सिया ) सातगौरवनिश्रिताः सुखभोगादौ प्रसक्ताः परतीर्थिकाः ? (सरणं ति मनमाणा ) शरणमितिमन्यमानाः स्वकीयदर्शनम्, स्वस्य शरणमितिमन्यमानाः । (पावगं सेर्वति) पापकं सेवन्ते पापं कर्म सेवन्ते !
अयमर्थ:-- चतुर्विधं कर्म पापाय न भवतीत्येवं दर्शनमाश्रिताः परतीर्थिकाः सुखभोगादावासक्ता यत्किंचन कारिणः आमर्यादितभोजनाच "संसार सागरादुद्धारे समर्थमस्मदर्शन" मिति मन्यमाना विपरीताऽनुष्ठान कारणेन सावद्यमेव कर्मोपार्जयन्ति । एवं व्रतिनोऽपि दीक्षाग्रहणादिना साधुसारूप्यं प्राप्ता अपि न ते साधवः, किन्तु प्राकृतपुरुषसदृशा एव ते पापकरणे एव अन्वयार्थ और टीकार्थ
इन पूर्वप्रतिपादित दृष्टियों से सुखभोग आदि में आसक्त, ये परतीर्थिक अपने दर्शन को अपने लिए शरणभूत मानते हुए पाप का सेवन करते हैं ।
आशय यह है परिज्ञोपचित, अविज्ञोपचित, ईर्यापथ और स्वमान्तिक ये चार प्रकार का कार्य पापजनक नहीं होता, इस प्रकार के मत का आश्रय करके ये परतीर्थिक सुखभोग आदि में आसक्त होते हैं, जो मन में आता है वही करते हैं, मर्यादा हीन खान पान करते हैं और 'हमारा दर्शन संसार सागर से उद्धार करने में समर्थ है 'ऐसा मानते हुए विपरीत क्रियाएँ करके पाप कर्मों को उपार्जन करते हैं। इसी प्रकार उनमें जो व्रती हैं, वे दीक्षा धारण करके साधुजैसे बन जाते हैं । परन्तु वे वास्तव में साधु नहीं हैं ।
For Private And Personal Use Only
સૂત્રા અને ટીકા
પૂર્વકિત વિચારણાને અધારે સુખસાગ આદિમાં આસકત રહેનાર તે પરતીર્થિક પોતાના દનશાસ્ત્રને પોતાને માટે શરણભૂત માનીને પાપાકમાંનુ સેવન કરે છે.
આ કથનના ભાવાર્થ એ છે કે પિરજ્ઞોપચિત, વિજ્ઞોપચિત, ઇર્યાપથ અને સ્વામ્રાન્તિક આ દ્વાર પ્રકારનાં કાર્યાં પાપજનક હાતાં નથી. આ પ્રકારના મતના આશ્રય લઇને પરતીથિ કો સુખભાગ આદિમાં આસકત રહે છે. તેઓ તેમની ઇચ્છા પ્રમાણે આચરણ કરે છે- તે મર્યાદાહીન ખાનપાન કરે તે. અમારું દર્શન સંસારસાગરને પાર કરાવવાને સમર્થ છે’ એવું માનીને વિપરીત ક્રિયાએ કરીને પાપકર્મોનું ઉપાર્જન કરે છે એજ પ્રમાણે તેમનામાં જે વ્રતી છે તેઓ દીક્ષા લઈને સાધુ બની જાય છે પરન્તુ તે વાસ્તવિક રૂપે સાધુ જ હાતા નથી તેએ સામાન્ય લોકોની જેમ પાપકમાં પ્રવૃત્ત રહેતા હેાય છે