________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२६
सूत्रकृताङ्गसूत्रे हानिर्वा । इति स्वमान्तिकनामकश्चतुर्थों भेदः ।४। यद्येतत् कर्मचष्टयं बन्ध जनक न भवेत्, कथं तर्हि भिसूणां मते कर्मोपचयो भवति ? तत्राह- यदि हन्यमानः कोऽपि जीवो भवेत्, हननकर्तश्च "अयं प्राणी" इतिज्ञानं भवेत् तथा मारयितुः “अहमेनं हन्मि" इत्याकारिका बुद्धिः तचेष्टा, प्राणवियोगश्च भवेत् । एतस्मिन् सर्वस्मिन् सति कायिकचेष्टा प्रवर्तते, ततश्च यधसौ प्राणी व्यापाद्यते, तदा सा हिंसा, तया च हिंसया कर्मोपचयो भवति । एषां हेतूनामन्यतमस्याऽ प्यभावे, न हिंसा, न वा तत्र कर्मोपचयो भवतीति । अत्र सन्ति पञ्च कारणानि,
तदुक्तम्"-प्राणी १, प्राणिज्ञानम् २, घातक चित्तं ३, च, तद्गता चेष्टा४,
प्राणैश्च विप्रयोगः५, पञ्चभिरापाद्यते हिंसा ॥१॥ इति । हानि लाभ नहीं है। यह स्वमान्तिक नामक चौथा भेद है । (४) ___यदि इन चार प्रकारों से कर्मबन्ध नहीं हो तो बौद्धों के मतानुसार किसप्रकार कर्मबन्ध होता है ? इस प्रश्नका उत्तर यह है-सर्वप्रथम तो हनन किया जाने वाला कोई प्राणी हो, फिर हनन करनेवाले को ' यह प्राणी हैं ऐसा ज्ञान हो, मारने वाले की ' मैं ' इसे मारूं या मारता हूँ ' ऐसी बुद्धि हो मारने की चेष्टा हो और फिर उसप्राणी के प्राणों का वियोग हो जाए इन सब चीजों के होने पर ही हिंसा होती है और उसी से कर्म का बन्ध होता है । इस प्रकार यहां पांचवांकारण हैं। कहा भी है-"प्राणी प्राणिज्ञानम् " इत्यादि ।
(१) प्राणी (२) प्राणी का ज्ञान (३) घातक का चित्त (४) घातक
આદિ કૃત્ય કર્મબન્ધના જનક હતા નથી કારણ કે તે પ્રકારનાં કાર્યોમાં કાયના વ્યાપારને અભાવ હોય છે સ્વમમાં રાજ્યની પ્રાપ્તિ થાય કે ભિક્ષાની પ્રાપ્તિ થાય તે વ્યક્તિને વાસ્તવિક રીતે તે કઈ લાભ કે હાનિ થતી નથી આ સ્થાનિક નામને ચે ભેદ સમજ (૪)
બૌદ્ધો એમ માને છે કે પૂર્વોકત ચાર કારણને લીધે કર્મબન્ધ થતો નથી તે તેમની માન્યતા અનુસાર કર્મબન્ધ કયા પ્રકારે થાય છે ? આ પ્રશ્નને ઉત્તર નીચે પ્રમાણે છે.
નીચેના પાંચ કારણોને સભાવ હોય ત્યારે જ કર્મબન્ધ થાય છે (૧) જેનું હનન (હિંસા) કરવાનું છે એવા કે પ્રાણીને સભાવ હેય, (૨) હનન કરનારને એવું ભાન હોય કે આ પ્રાણ હનન કરવા યોગ્ય છે (૩)હનન કરનારને “હુ આ પ્રાણીને મારું” એવી ઈચ્છા થાય, (૪) તે વ્યક્તિ તે પ્રાણીને મારવાની ચેષ્ટા કરે અને (૫) તે પ્રાણીના પ્રાણીને નાશ થઈ જાય, આ પાંચ ચીજોને સદ્ભાવ હેય, ત્યારે જ હિંસા થાય છે, એના દ્વારા જ भनी गन्ध थाय छे ४थु प है -"प्राणीप्राणिशानम्" त्या
For Private And Personal Use Only