________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०८
कश्चिदिङ्मोहविमूढः पथिकः स्वस्मै स्वयमपि दिक्परिच्छेदं कर्तुमसमर्थः, अन्य मुढान्तरमेव नेतारमनुगच्छति, तदा द्रावपि विपरीत-ज्ञानवत्त्वात् इतस्ततः पर्यटन्तौ तत्पारमपारयन्तौ तीवं दुःखमनुभवतः तत्रैव विनष्टौ भवतः । उभयोरपि अज्ञानपाशपाशितत्वात् । तथाऽयमपि अज्ञानी अज्ञानाऽऽवृतत्वात, आत्मीयं दर्शनशोभनमिति मन्यमानः परकीय शास्त्रं न सम्यगिति निश्चिन्वन् कमपि मूर्खशिष्यं स्वायत्तीकृत्य तमपि तथैव प्रज्ञापयन् स्वयं भवकूपे प्रपतन् तमपि पातयतीति भावः ॥१८॥
एतस्मिन् प्रक्रान्तविषये दृष्टान्तारमपि दर्शयति-'अंधो अंध' इत्यादि
अंधो अंधं पहं णितो दूरमद्धाणुगच्छइ ।
आवजे उप्पहं जंतू अदुवा पंथाणुगामिएः ॥१९॥ में घूमता हुआ कोइ पथिक दिशा भूलजाए और स्वयं अपने लिए ही दिशाको समझने में असमर्थ हो जाए और फिर किसी दूसरे दिशामूढ मनुष्य के पीछे पीछे चलने लगे तो दोनों असम्यक् ज्ञानवाले होनेसे इधर उधर भटकते हैं। वनको पार करनेमें समर्थ नहीं होते हैं और वहीं विनष्ट हो जाते हैं उसी प्रकार यह अज्ञानवादी अज्ञान से घिरा होनेके कारण, अपने दर्शन को समीचीन समझता हुआ और दूसरों के दर्शन को गलत निश्चित करता हुआ, मूर्खशिष्य को अपने वशीभूत करके उसे भी यही समझाता हुआ स्वयं भी संसार कूपमें गिरता है और उसे भी गिराता है ॥१८॥ વનમાં ભ્રમણ કરતે કે પથિક ભૂલ પડે છે- કઈ દિશામાં પિતે જઈ રહ્યો છે અને કઈ દિશામાં પિતાને જવાનું છે તે સમજવાને અસમર્થ બની જાય છે. તેવામાં તેને કેઈ બીજે દિશા મૂહ દિશા ભૂલેલે માર્ગ ભૂલેલે) માણસ તેની નજરે પડે છે, અને તે માણસની પાછળ પાછળ તે ચાલી નીકળે છે. આ બન્ને વ્યક્તિઓને રસ્તાનું સાચું જ્ઞાન ન હોવાને કારણે તેઓ તે વનમાં અટવાઈ જાય છે તેઓ વનને ઓળંગવાને શક્તિમાન થતાં નથી અને અનેક તીવ્ર છે. વેઠીને આખરે તેઓ તે વનમાં જ મોતને ભેટે છે. એ જ પ્રમાણે અજ્ઞાનવાદીઓ પણ અજ્ઞાનમાં ડૂબેલાં હોય તેઓ પિતાના દર્શનને જ સત્ય દર્શનરૂપ માને છે. અને અન્યનાં દર્શનને મિથ્યા માને છે. તે કારણે અસત્ય દર્શનને જ સત્ય દર્શન રૂપે પ્રતિપાદિત કરતા તે અજ્ઞાની લેકે પિતે તે સંસાર કૂપમાં પડે છે એટલું જ નહીં પણ અન્યને પણ સંસાર કપમાં પાડે છે. એટલે કે અજ્ઞાનવાદીઓ પિતે તે સંસાર કાનનમાં પરિભ્રમણ કરીને અનેક દુઃખને અનુભવ કરે છે, અને બીજાને પણ સંસાર કાનનમાં પરિભ્રમણ કરાવે છે. ૧૮
For Private And Personal Use Only