________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
----
-
-
--
-
-
सूत्रकृतागायो नैयायिकोऽसत्कार्यवादी सर्व कार्यमुत्पत्तेः प्राक् असनेवेति व्यवस्थापय मानः यदि कार्य उत्पत्तेः प्रागपि सत् तदा कारणव्यापारो निरर्थकतामधि गच्छतीति वदन् सत्कार्यवादिनं सांख्यदर्शन प्रतिक्षिपति स्वमतं च प्रशंसति । सांख्यश्च यदि कार्यमसत् भवेत्तदा तिलेभ्य एव तैलं न सिकताभ्य इति नियमो. न, स्यात् । एवं यदि असत्कार्य तदा सर्व सर्वस्माद्भवेदिति नाऽसत्कार्यवादपक्षः श्रेयानिति किन्तु असत्कार्यवादः अशोभनः इति परमतं दूषयति, प्रशंसति च स्वमतम् । इत्येवं कुर्वाणाः स्व स्व विषये आत्मानं पण्डितं मन्यमानाः ते ते वादिनः संसारं चतुर्गतिभेदभिन्नमेवाऽनुवर्तमाना भवन्ति, न कदाचिदपि
नैयायिक असत्कार्यवादी है । वह सत्कार्यवादी सांख्य के मत का खण्डन करता है और अपने मतकी प्रशंसा करता है । कहता है-उत्पत्ति से पहले ही कार्य की सत्ता है तो कारणों का व्यापार निरर्थक हो जाएगा । अर्थात् घट आदि अपनी उत्पत्ति से पूर्व ही मौजूद है तो कुंभकार, दंड, चाक आदि का व्यपार वृथा है । सांख्य कहता है-यदि असत् कार्य की उत्पत्ति मानी जाय तो तिलों में से तेल निकलता है, बालू से नहीं ऐसा नियम नहीं होता चाहिए । जैसे तिलों में तेल असत् है उसी प्रकार बालू में भी। तिलों में से तेल निकल सकता है तो बालू में से भी निकलना चाहिए, इस प्रकार असत् कार्य की उत्पत्ति मानने पर सभी से सभी कुछ उत्पन्न होने लगना चाहिए । अतएव असत्कार्यवाद ठीक नहीं है। इस प्रकार वह असत्कार्यवाद को अशोभन कह कर उसकी निन्दा करता है और अपने मत की प्रशंसा करता है। ___ ऐसा करते हुए वे एकान्तवादी अपने विषय में अपने को पण्डित मानते हुए चतुर्गतिक संसार में ही भ्रमण करते हैं, उससे मुक्ति नहीं पाते । કરે છે અને પિતાના મતની પ્રશંસા કરે છે. તે મતવાદીએ એવું કહે છે કે જે ઉત્પત્તિ પહેલાં જ કાર્યની સત્તા વિદ્યમાનતા) હેય, તે કારણેને વ્યાપાર નિરર્થક બની જશે.
એટલે કે ઘટાદિ તેમની ઉત્પત્તિના પહેલાં જ મેજૂદ હોય, તે કુંભાર, દંડ, ચાક આદિની પ્રવૃત્તિ જ વૃથા બની જાય.” સાંખ્યમતવાદીઓ એવું કહે છે કે “ને અસતુ કાર્યની ઉત્પત્તિને વીકાર કરવામાં આવે, તે તલમાંથી જ તેલ નીકળી શકે અને રેતીમાંથી ન નીકળી શકે, એ નિયમ હવે જોઈએ નહીં. જેમ તલમાં તેલ અસત છે, એજ પ્રમાણે રેતીમાં પણ અસત્ છે. છતાં પણ તલમાંથી જે તેલ નીકળી શકે છે, તે રેતીમાંથી પણ નીકળવું જ જોઈએ. આ પ્રકારે અસત્ કાર્યની ઉત્પત્તિને માનવામાં આવે, તે બધી વસ્તુઓમાંથી બધું ઉત્પન્ન થવું જોઈએ! પણ એવું સંભવી શકતું નથી તેથી અતુકાર્યવાદની માન્યતા ખોટી છે. આ પ્રકારે તેઓ અસત્કાર્યવાદને વૃથા કહીને તેની નિંદા કરે છે અને પિતાના મતની પ્રશંસા કરે છે.
આ પ્રકારની માન્યતા ધરાવનારા તે એકાન્તવાદીએ પિત પિતાના વિષયમાં પિતાને પંડિત માને છે. આ વિપરીત માન્યતાને કારણે તેઓ ચાર ગતિવાળા સંસારમાં
For Private And Personal Use Only