________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
खिमयार्थबोधिनो टोका प्र. अ. अ. १ उ.२ क्रियावादिमतनिरूपणम् ३१९ संसाराद्विमोक्ष्यन्ते ते । मोक्षाऽभावे कारणम् अज्ञानं परद्वेषश्च । जैनैरपि परद्वेषः क्रियते एवेति तेषामपि संसाराम मोक्षः स्यादिति न वाच्यम् , भावाऽनवबोधात् । तथाहि-इमे वादिनः एकान्तेन परं मतं प्रदृष्य स्वमतं ख्यापयन्ति । जैनास्तु तत्तनयाऽनुसारेण तत्तत्पदार्थस्य स्थापनं नयभेदेन च तदितरस्य निराकरणं करोति, अतो न जैनमते कश्चिदोष इति संक्षेपः ॥२३॥
अथाज्ञानवादिमतं निराकृत्य क्रियावादिमतं निराकर्तुमाह 'अहावरं' इत्यादि।
मूलम्- '
1 २३
अहावरं पुरक्खायं, किरियावाइदरिसणं ।
कम्मचिंता पणट्ठाणं संसारस्स पवणं ॥२४॥ मुक्ति न पाने का कारण उनका अज्ञान और पर के प्रति द्वेष है। कदाचित कोई कहे कि ऐसा द्वेष जैन भी करते हैं तो उनका भी संसार से मोक्ष नहीं होना चाहिए किन्तु ऐसा कहने वाले ने आशय को समझा नहीं है, ये वादी एकान्तरूप से अन्यान्य मतों में दुषण दिखला कर अपने ही मत को समीचीन कहते हैं । जैन भिन्न नयों के अनुसार अमुक अमुक वस्तु की स्थापना और अन्य का निषेध करते हैं । उदाहरणार्थ अनेकान्तबाद में द्रव्यार्थकनय की अपेक्षा से सत कार्य की उत्पत्ति और पर्यायार्थिक नय की अपेक्षा असत्कार्य की उत्पत्ति स्वीकार की गई है । इस प्रकार अनेकान्तवाद में मध्यस्थभाव की प्रधानता है । अतएव जैनमत मे कोई दोष नहीं है, यह संक्षेप में भाव है ॥ २३ ॥ બ્રમણ કર્યા કરે છે, તેમાંથી મુક્ત થઈ શક્તા નથી. તેમના અજ્ઞાનને કારણે તથા અન્યને છેષ કરવાને કારણે એવું બને છે. કદાચ એવી દલીલ કરવામાં આવે કે એ ઠેષ તે જેને પણ કરે છે, તે તેમને પણ સંસારમાંથી છુટકારા રૂપ મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ નહીં, પરંતુ એવી દલીલ કરનાર લેકે અમારે આશય સમજયા વિના, આ પ્રમાણે દલીલ કરતા હોય છે. પૂર્વોકત મતવાદીઓ એકાન્ત રૂપે અન્ય મતમાં દોષ બતાવીને પિતાના જ મતને ખરે કહે છે. જેને ભિન્ન ભિન્ન નને આશ્રય લઈને અમુક અમુક વસ્તુની સ્થાપના કરે છે. અને અમુક દષ્ટિએ અન્યને નિષેધ કરે છે. જેમ કે અનેકાન્તવાદમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સત્કાર્યની ઉત્પત્તિ અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અસત્ કાર્યની ઉત્પત્તિને સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ પ્રકારે અનેકાન્તવાદમાં મધ્યસ્થ ભાવની પ્રધાનતા છે. તેથી જૈનમતમાં કોઈ દોષ નથી. આ ગાથાને સંક્ષિપ્ત ભાવાર્થ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે. ૨૩
For Private And Personal Use Only