________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समर्थ योधिमो टीका प्र. श्रु. अ. १ अक्षानवादिनामनथं निरूपणम् ३१५ दिनः (दुक्खं) दुःख स्वकीयं (नाइनुटुंति) नाऽति त्रोटयन्ति=न दूरीकर्तुं शक्नुवन्तीत्यर्थः, (जहा) यथा (सउणी) शकुनि-पक्षी शुकादिः (पंजरं) पञ्जरं न त्रोटयन्तीत्यन्वयः ॥२२॥
. भावार्थः ____टीका-भावार्थगम्या तथाहि-यथा शुकादयः पक्षिणोऽज्ञानाऽवृतत्वात्, मोक्षणज्ञानाऽभावेन पंजरमतिक्रान्तुं समर्था न भवन्ति प्रत्युत पंजरबद्धाः सन्तो दुःखमेवाऽनुभवन्ति तथा इमे कुवादिनो ज्ञानाऽभावात्, कुतर्कमुखरिताऽऽननाः अज्ञानवाद एव श्रेयानिति प्रलपन्तः, धर्माधर्मयोविवेकविकलाः अधर्म धर्मतया परिगृह्य संसारबन्धनस्य विनाशे अकृतमतयो बन्धनमेव समाश्रयन्ति, न बन्धनमुच्छेत्तुं समर्थाः भवन्ति तर्कस्याऽप्रतिष्ठत्वात् तर्केण कस्याऽप्यर्थस्य जैसे पक्षी पीजरे को नहीं तोड़ पाता उसी प्रकार वे अज्ञानी अपने दुःख को नष्ट नहीं कर सकते हैं ॥ २२ ॥
-टीकार्थ- टीका भावार्थगम्य है । वह इस प्रकार--जैसे तोता आदि पक्षी अज्ञानी होने से छुटकारे के मानका अभाव होने से पीजरे का अतिक्रमण नहीं कर सकते, बरन् पीजरे में पडे हुए दुःखका अनुभव करते हैं उसी प्रकार से कुचादी ज्ञान के अभाव से, कुतर्क से बङबड़ाते हुए कहते हैं अज्ञानवाद ही श्रेयस्कर है । ये धर्म अधर्म के विवेक से विकल हैं, अधर्म को धर्म रूपमें ग्रहण करके संसारबन्धन को नष्ट करनेका विचार नहीं करते उलटा बन्धन का ही आश्रय लेते हैं । वे बन्धन को तोड़ने में समर्थ नहीं होते हैं, પરિણામ આવે છે? જેવી રીતે પક્ષી પાંજરાને તેડી શકતું નથી, એજ પ્રમાણે તે અાનવાદીઓ પિતાના દુઃખને નષ્ટ કરી શક્તા નથી. પરરા
___-टीजઆ દૃષ્ટાન્તને ભાવાર્થ સમજી શકાય એવે છે. પિપટ આદિ પક્ષીઓ અજ્ઞાની હોય છે. પાંજરામાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય, તેનું જ્ઞાન ન હોવાને કારણે તેઓ પાંજરામાંથી છુટકારો મેળવી શકતા નથી, પરંતુ પાંજરામાં જ પરાધીન દશામાં પડયાં રહે છે અને અનેક યાતનાઓ સહન કર્યા કરે છે, એ જ પ્રમાણે કુવાદીઓ પણ જ્ઞાનને અભાવે અજ્ઞાનવાદને જ કલ્યાણકારક માને છે. તેઓ ધર્મ-અધર્મના વિવેકથી વિહીન હોય છે. તેથી તેઓ અધર્મને જ ધર્મરૂપ માની લઈને અધર્મમાં જ પ્રવૃત્ત રહે છે. તેનું પરિણામ એ આવે છે કે તેઓ સંસાર બન્ધનને નાશ કરવાનું વિચાર જ કરતા નથી, ઉલટા કર્મને અન્ય બાંધતાં જ રહેવાને કારણે તેમને સંસાર વધતે જ જાય છે તેઓ સંસાર બન્ધનને તેડવાને સમર્થ બનતા નથી, કારણ કે તેઓ તેના
For Private And Personal Use Only