________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र.शु. अ. १ उ. २ असम्यक्ज्ञानफलनिरूपणम् २१ मिथ्यादृष्टयः मिथ्या विपरीता अतस्मिन् तत्प्रकारिका दृष्टि बुद्धि विद्यते येषां ते मिथ्यादृष्टयः । पुनश्च 'अणारिया अनार्याः-आरात् दूरं सर्वेभ्यो हेयधर्मेभ्यो ये ते इत्यार्याः न आर्याः अनार्याः प्रज्ञानान्धकारे मजन्तः अशास्त्रविहित कर्मकारिणः सन्ति। अज्ञानतमसि कथं तेषां निम जनमिति सूत्रकारःस्वयमेव दर्शयति-'असंकियाई' इत्यादि, 'असंकियाई अशङ्कितानि शङ्कारहितानि सर्वज्ञशास्त्रप्रतिपादितानि सम्यग् ज्ञानादीनि 'संकंति' शङ्क-ते साशकतया पश्यन्ति, 'संकियाई मङ्कितानि शङ्कायुक्तानिच अनुष्ठानानि एकान्तवादाश्रितानि प्रति 'असंकिणो' अशङ्किनः शङ्का रहिताः सन्ति तानि शङ्कारहिततया पश्यन्तीत्यर्थः । यथा स्जतत्वाऽभाववति शुक्तिकादौ रजतत्वप्रकारकं ज्ञानं न यथार्थ, तथा शङ्कायुक्त-अशङ्कितत्वबुद्धिः अशङ्कायुक्ते शङ्कितत्वबुद्धिमिथ्याबुद्धिरेव । तथा च मिथ्याबुद्धिमाहात्म्यात् हैं जो समस्त त्याज्य कार्यों से दूर रहते हैं वे आर्य कहलाते हैं और जो आर्य न हो वे अनार्य हैं अर्थात् अज्ञान के अन्धकार में डूबे हुए और शास्त्र में विधान नहीं किये गये कर्म करने वाले हैं। वे कैसे अज्ञानान्धकार में डूबे हैं, यह स्वयं सूत्रकार दिखलाते हैं-शंका से रहित सर्वज्ञप्रणीत शास्त्र में प्रतिपादित सम्यग्ज्ञान आदि को शंका की दृष्टि से देखते हैं, और एकान्तवाद पर आश्रित शंकायुक्त अनुष्ठानों पर शंका नहीं करते हैं । जैसे जो रजत (चांदी) नहीं हैं ऐसी सीप आदि को रजत समझ लेना यथार्थ ज्ञान नहीं है, उसी प्रकार जो शंकनीय नहीं है उस पर शंकामय बुद्धि रखना और जो शंकनीय है उसे अंशकनीय मानना भी मिथ्याज्ञान ही है। इस प्रकार मिथ्या ज्ञान के माहात्म्य से कोई कोई श्रमण विपरीत देखते हुए मृगों के समान
તે લોકમાં સમ્યગ જ્ઞાનનો અભાવ હોવાથી તેમને મિથ્યાષ્ટિ કહ્યા છે. જે લેકે સમસ્ત ત્યાજયકર્મોથી દૂર રહે છે, તેમને આર્ય કહે છે. પરંતુ અજ્ઞાન રૂપી અંધકારમાં ડૂબેલાં, અને શાસ્ત્રમાં જેને નિષેધ કરવામાં આવ્યા હોય તેવા કાર્યો કરનારા લેકેને અનાર્ય કહે છે. તેઓ કેવા અજ્ઞાનાન્ધકારમાં ડૂબેલા છે, તે સૂત્રકાર પોતે જ હવે પ્રકટ કરે છે –તેઓ સર્વરપ્રણીત શાસ્ત્રો પ્રત્યે શંકાની નજરે જુવે છે. સર્વજ્ઞ પ્રણીત શાસ્ત્રોમાં શંકા રાખવા જેવું કશું નથી, છતાં પણ તે શસ્ત્રોમાં પ્રતિપાદિત સમ્યગૃજ્ઞાન આદિપ્રત્યે તેઓ શંકા ભાવ સેવે છે. જે શાસ્ત્રો પ્રત્યે શંકાભાવ રાખવા જેવો છે. તે શાસ્ત્રી પ્રત્યે શંકાભાવ રાખવાને બદલે શ્રદ્ધાભાવ રાખે છે. એટલે કે એકાંતવાદ દ્વારા પ્રતિપાદિત અનુષ્ઠાન પ્રત્યે શંકા. રાખવાને બદલે શ્રદ્ધા રાખે છે. જેમ છીપ આદિને રજત(ચંદી) માનવી, તેને યથાર્થ જ્ઞાન કહી શકાય નહીં, એજ પ્રમાણે જે શંકનીય છે તેવા પ્રત્યે નિઃશંકભાવ રાખે અને જે શંકાનીય નથી તેના પ્રત્યે શંકાભાવ રખે, તેને સમ્યકજ્ઞાન કહી શકાય નહીં તેને મિથ્યાજ્ઞાન જ सू. ३७
For Private And Personal Use Only