________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०२
सूत्रकृतागसूत्रे विज्ञातुं शक्यते, इति, उपदेष्टुरभिप्रायस्याऽपरिज्ञानात्ते ब्राह्मणादयः आनार्यबत् केवलं स्वोपदेष्टुर्वचनानामनुवादका एव न तु तद्भावज्ञातार इति ॥१६॥ ___एतावता प्रबन्धेन अज्ञानिनां मतमुपन्यस्तम् इतःपरं तन्मते दृषणमाह — 'अन्नाणियाणं' इत्यादि ।
मूलम्'अन्नाणियाणं' वीमंसो अण्णो णेण विनियच्छड़। अप्पणो य परं नालं, कओ अन्नाणुसासिउं ॥१७॥
छायाअज्ञानिकानां विमर्शः अज्ञानेन विनियच्छति ।
आत्मनश्च परं नालं कुतोऽन्याननुशासितुम् ॥१७॥ अभिप्राय यह है कि सर्वज्ञ के समकालीन अल्पज्ञ पुरुष भी सर्वज्ञ की सर्वज्ञता को नहीं समझते थे तो वाद के लोग तो समझ ही कैसे सकते हैं ?
इसके अतिरिक्त दूसरे के ज्ञान प्रत्यक्ष नहीं होते हैं, अतएव उपदेष्टा पुरुष की विवक्षा (कथन करने की इच्छा) भी नहीं जानी जा सकती । इस प्रकार उपदेष्टा पुरुष के अभिप्राय को न समझ सकने के कारण वे ब्राह्मण आदि अज्ञानवादी पूर्वोक्त अनार्य के समान अपने उपदेशक के वचनों का अनुवाद मात्र करते हैं अर्थात् उसके शब्दों को तोते की तरह दोहरा देते है, उसके अभिप्राय को नहीं जानते हैं ॥१६॥
यहां तक अज्ञानवादियों के मत का उल्लेख किया, अब उनके मत में दोष कहते है--"अन्नाणियाणं" इत्यादि । વાત અલ્પજ્ઞ મનુષ્ય જાણી શક્યું નથી. આ કથનને સંક્ષિપ્ત ભાવાર્થ એ છે કેસર્વજ્ઞ સમકાલીન અલ્પજ્ઞ પુરુષે પણ સર્વશની સર્વજ્ઞતાને સમજી શકતા ન હતા, તે ત્યાર બાદ ઉત્પન્ન થયેલા માણસે તે તેને કેવી રીતે સમજી શકે?
વળી અન્યનું જ્ઞાન પ્રત્યક્ષ અનુભવને વિષય પણ બની શકતું નથી. ઉપદે પુરુષની વિવેક્ષા (કથન કરવા પાછળનો આશય પણ જાણી શકાતી નથી. આ પ્રકારે ઉપદેટા પુરુષના કથનને આશય નહી સમજી શકવાને કારણે તે બ્રાહ્મણ આદિ દ્વારા પૂર્વોક્ત અનાર્ય (સ્વેચ્છ)ની જેમ, પોતાના ઉપદેશકના વચનને અનુવાદ માત્ર જ કરવામાં આવે છે એટલે કે તેમના કથનને ભાવાર્થ સમજ્યા વિના તેઓ પોપટની જેમ તેઉચારણ જ કરતા હોય છે.
સૂત્રકારે આ ગાથા સુધીની ગાથાઓમાં અજ્ઞાનવાદીઓના મતને ઉલ્લેખ કર્યો છે, वे तमना भतमा रखा होषी मातापामा मावे छ'अन्नाणियाण" त्यादि
For Private And Personal Use Only