________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०४
सूत्रकृताङ्गसने अर्थात् यः स्वात्मानमपि शासितुं न प्रभवति, स अन्यान् कथमिव शासने समर्थः स्यात् । स्वयमसिद्धः कथं परान् साधयिष्यतीतिन्यायात् ।
टीका'अन्नाणियाणं' अज्ञानिकानाम्-सम्यग् ज्ञानरहितानाम् योऽयम्-'वीमसा' विमर्शः विचारः पर्यालोचनरूपः सः 'अन्नाणे' अज्ञाने अज्ञानविषये 'न नियच्छइ' 'न नियच्छति-निश्चयेन न यच्छति नाऽवतरति न युज्यते इति भावः यतः योऽयं एवम्भूतस्तेषां विचारः यथा-ज्ञानं सत्यता असत्यम् , इति ? तथा अज्ञानमेव श्रेयः यथा यथा ज्ञानाऽतिशयः, तथा तथा च दोषाऽतिरेकः इतिच । एतादृशो विचारः तेषां न युक्तः एवंभूतस्य विचारस्याऽपि ज्ञानरूपत्वात् अज्ञानवादे तादृश विचारस्याऽवतारयितुमशक्यत्वात् । अपिच-एते अज्ञानवादिनः 'अप्पणो य'आत्मनश्च आत्मनोऽपि स्वानपि 'परं' परम्-ज्ञानात्परम् अज्ञानमित्यर्थः, तद् सकता वह दूसरों को कैसे समझा सकता है ? जो स्वयं असिद्ध है वह दूसरों को सिद्ध नहीं कर सकता. ऐसा न्याय है ॥१७॥
टीकाथ--- सम्यग्ज्ञान से रहित अज्ञानवादियों का यह जो विचार है सो अज्ञान वाद में उचित नहीं है। उनका विचार इस प्रकार है कि-ज्ञान सत्य है या असत्य ? अज्ञान ही श्रेयस्कर है । ज्यों ज्यों ज्ञान बढता है त्यों त्यों दोष बढते है। उनका यह विचार युक्तियुक्त नहीं है, क्योंकि यह विचार भी तो ज्ञानस्वरूप ही है और अज्ञानवाद में इस प्रकार के विचार की कोई संगति नहीं हो सकती । इसके अतिरिक्त ये अज्ञानवादी अपने को भी अज्ञानवाद का
કરવાને સમર્થ તે કેવી રીતે હોઇ શકે. એટલે કે જે પોતે જ સમજી શકવાને અસમર્થ હોય, તેઓ અન્યને કેવી રીતે સમજાવી શકે જે પિતે જ અસિદ્ધ હોય છે, તે અન્યને સિદ્ધ કરી શકતે નથી, એ નિયમ છે, ૧છા
-अर्थસમ્યગ જ્ઞાનથી રહિત અજ્ઞાનવાદીઓને જે આ વિચાર છે, તે અજ્ઞાનવાદ સાથે સંગત લાગતે નથી. તેમને વિચાર (માન્યતા)આ પ્રકાર છે ”જ્ઞાન સત્ય છે, કે અસત્ય ! અજ્ઞાન જ શ્રેયસ્કર છે. જેમ જેમ જ્ઞાન વધતું જાય છે, તેમ તેમ દોષ પણ વધતી જ જાય છે.” તેમની આ માન્યતા યુક્તિયુક્ત નથી, કારણ કે આ પ્રકારને વિચાર પણ જ્ઞાનસ્વરૂપ જ છે. વળી અજ્ઞાનવાદમાં આપ્રકારની માન્યતા કોઈ પણ રીતે સંગત લાગતી નથી. વળી આ પ્રકારની તેમની માન્યતા હોવાને કારણે તે અજ્ઞાનવાદીઓ પિતાના અનુયાયીઓને પણ
For Private And Personal Use Only