________________
Shri Mahavir Jain Aradhana Kendra
२८२
www.kobatirth.org
सूत्रकृताङ्गसूत्रे
यायिनः रक्षायुक्तमपि स्याद्वाद सिद्धान्तं शङ्कमानास्तं परित्यज्य अनर्थकरमेकान्तवादमंशङ्कमानास्तमाश्रयन्तः पुनस्तत्रैव भयसंकुले संसारे पतन्तीति ।
अयमाशयः - अतस्मिन् तत्बुद्धि मिथ्याज्ञानम् । तादृशमिथ्याज्ञानेन परिहत - सम्यग्ज्ञानाः यथा कर्तव्याऽकर्तव्येषु विवेचनमकुर्वन्तः अनर्थजालमेवाऽऽविशन्ति तथा एकान्तशास्त्राध्ययने बोधविकलाः वस्तुतः मोक्षजनकमपि अनेकान्त शास्त्रमनात्य मोक्षजनकमपि स्वशास्त्रं मोक्षजनकमिति जानन्तः पुनरपि अनर्थ जाल संसार मेवाऽऽविशन्ति, अतो न कदाचिदपि तेषां संसारभयान्निवृत्तिर्जायते मिथ्याज्ञानस्येदं माहात्म्यमिति || ६ |७||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भय के कारण उनका चित्त उद्विग्न रहता है । परिणाम यह होता है कि वे उल्टे बन्धन के स्थान में ही जाते हैं । इसी प्रकार अन्य दर्शनों के अनुयायी रक्षण के स्थान स्याद्वाद स्थान के प्रति शंकायुक्त होकर उसका परि त्याग करके अनर्थ कारी एकान्तवाद के प्रति निःशंकित चित्त हो उसी का आश्रय लेते हैं । वे भयाकुल संसार में पड़ते हैं ।
अभिप्राय यह है---जो वस्तु जैसी नहीं है उसे वैसी समझ लेना मिथ्याज्ञान है । मिथ्याज्ञान के द्वारा सम्यग्ज्ञान का परित्याग करने वाले जैसे कर्त्तव्य और अकर्त्तव्य का भेद समझने में अकुशल होकर अनर्थों को प्राप्त होते हैं उसी प्रकार एकान्तवादी मिथ्या शास्त्रों का अध्ययन करके, बोध से रहित होकर मोक्ष जनक अर्थात् सत्य मोक्षमार्ग का प्ररूपण करने वाले अनेकान्त शास्त्र को अस्विकार करके मोक्ष के अजनक अपने ही शास्त्रों को मोक्षजनक समझ कर पुनः अनर्थों से भरे संसार में परिभ्रमण करते અઠ્ઠલે તે અન્ધનના સ્થાનમાં જઈ ને ફસાઇજાય છે. એજ પ્રમાણે અન્ય દર્શનના અનુયાયીઓ રક્ષણના સ્થાન રૂપ સ્યાદ્વાદ સ્થાન પ્રત્યે શંકાયુક્ત થઈને તેનો પરિત્યાગ કરે છે, અને અનથ કારી એકાંતવાદ પ્રત્યે નિઃશંક ભાવથી જોવે છે તેથી તેએ તેમનો આશ્રય લે છે તેનુ પરિણામ એ આવે છે કે તેમને ભયાકુલ સંસારમાં જ જકડાવુ પડે છે. તેઓ સંસારમાં જ અથડાયા કરે છે, તેમને ત્રણ સ્થાન રૂપ મોક્ષની કદી પ્રાપ્તિ થતી નથી. આ દૃષ્ટાન્તનું તાત્પર્ય એ છે કે વસ્તુ જેવી નથી,એવી તેને સમજવી–વસ્તુના યથાર્થ સ્વરૂપને નહી જાણવુ પણ તેનાથી વિપરીત સ્વરૂપને જ યથાર્થ સ્વરૂપ માનવું તેનું નામ જ મિથ્યાજ્ઞાન છે. સમ્યગ્ જ્ઞાન નીપ્રાપ્તિ કયા વિના મિથ્યાજ્ઞાનના જ આશ્રય લેનાર માણસ કબ્ય અને અવ્યના ભેદ સમજવાને અસમથ હાય છે અને તે કારણે અનર્થીને પ્રાપ્ત કરે છે એવા અજ્ઞાની લોકો એકાન્તવાદી મિથ્યાશાસ્ત્રોનું અધ્યયન કરીને અબુધ જ રહે છે. તે સત્ય માની (મોક્ષ માર્ગીની) પ્રરૂપણા કરનારા અનેકાન્ત શાસ્ત્રીના પરિત્યાગ કરીને મોક્ષમાર્ગ ને અજનક એવાં પેાતાનાં જ શાસ્ત્રીને મોક્ષજનક માનીને, તે શાસ્ત્રોના ઉપદેશ અનુસાર આચરણ કરીને
ने
For Private And Personal Use Only