________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२७२
सूत्रकृताङ्गसूत्रे
कारणज्ञानरहिताः । तथाहि - किंचित्सुखदुःखादिकं नियतितो भवति । यतः तादृशसुखादिकारणस्य कर्मणोऽवसर विशेषेऽवश्यमेवोदयो जायते । अतो नियतिकृतं तत्सुखादिकं भवति । तथा किंचित्सुखदुःखादिकं तु अनियतिकृतं किन्तु पुरुषकारकालकर्मादिभिः संपाद्यते । तादृशस्थितौ कथंचित् पुरुषकारादि साध्यत्वमपि स्वीक्रियते । यतः क्रिया द्वारा फलं जायते, क्रियातु पुरुषार्थ साध्या वर्त्तते । पुरुषव्यापारमन्तरेण क्रियाया एवोत्पादनाऽसंभवात् । तथाचोक्तम् "न दैवमिति संचिन्त्य त्यजेदद्योगमात्मनः । अनुद्योगेन तैलानि, तिलेभ्यो नाप्तुमर्हति || १ ||" इति । का ही फल है । आचार्य सिद्धसेन ने सम्मतितर्क में कहा है-— “कालो सहाव नियई" इत्यादि ।
काल स्वभाव नियति, अदृष्ट और पुरुष रूप कारणों के विषय में जो एकान्तवाद हैं वे मिथ्या हैं । यही बात परस्पर सापेक्ष : होकर सम्यक्त्व ऐसी स्थिति में जो सुख दुःख आदि को एकान्ततः नियति कृत मानते हैं,
उनके वास्तविक कारण को नहीं जानते । तात्पर्य यह है कि कोई कोई सुखादि नियतिकृत होते हैं अर्थात् अवश्यंभावी कर्मोदय से उत्पन्न होते हैं, इस कारण वे, 'नियत' कहलाते हैं और कोई सुखादि अनियतिकृत होते हैं। अर्थात् कथंचित् पुरुषकार अदि की प्रधानता द्वारा भी होते हैं । क्रिया के द्वारा फल की प्राप्ति होती है और क्रिया पुरुषार्थ द्वारा साध्य होती है क्योंकि पुरुष के व्यापार के विना क्रिया नहीं होती । कहा भी है- "न दैवमिति संचिन्त्य " इत्यादि ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આ પ્રકારની પરિસ્થિતિ હેાવા છતાં એકલી નિયતિને જ સુખદુઃખના કારણભૂત માનવી તે અજ્ઞાનનું જ ફળ છે. આચાર્ય સિદ્ધસેને સમ્મતિ તર્કમાં કહ્યું છે કે
“adi agafauf” Jeuft
કાળ, સ્વભાવ, નિયતિ અદૃષ્ટ અને પુરૂષકાર રૂપ કારણેાના વિષયમાં જે એકાન્તવાદ છે, તે મિથ્યા છે એજ વાત પરસ્પર સાપેક્ષ (એક બીજાની અપેક્ષા રાખનારી) હાવા છતાં પણ જેઓ સુખદુઃખ આદિને એકાન્તતઃ (સંપૂર્ણ રૂપે) નિયતિ કૃત માને છે, તે તેમના વાસ્તવિક કારણને જાણતા નથી.” આ કથનનુ તાત્પર્ય એ છે કે કોઇ કોઇ સુખાદિ નિયતિકૃત હાય છે એટલે કે અવશ્યંભાવી કમેદય દ્વારા ઉત્પન્ન થાય છે, તે કારણે તેમણે “નિયત” કહેવાય છે. અન ઈ કોઈ સુખાદિ અનિયતિ કૃત હોય છે એટલે કે પુરૂષકાર આદિની પ્રધાનતાને કારણે પણ ઉત્પન્ન થાય છે. ક્રિયા દ્વારા ફલની પ્રાપ્તિ થાય છે અને ક્રિયા પુરૂષા દ્વારા સાધ્ય ડાય છે. કારણ કે પુરુષના વ્યાપાર (પ્રવૃતિ અથવા પ્રયત્ન) વિના ક્રિયા થતી नथी. छेडे "नदेवमिति संचिन्य" इत्याहि
For Private And Personal Use Only