________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२२
सूत्रकृताङ्गसूत्रे
हेतुकं - सहेतुकम् - शरीराकारपरिणतं पञ्चभूतनिष्पादितम् तथा अहेतुकम् - अना धनन्तत्वानित्यमपि च न स्वीकुर्वन्तीति ॥ १७ ॥
एके बौद्धाः पृथिवीजलतेजोवायुगगन रूपपञ्चस्कन्धात्मकं जगन्मन्यन्ते, तन्मतं प्रदर्श्य साम्प्रतं ये तु पृथिवीजलतेजोवायुरूपचतुर्धातुकमेवेदं जगदिति मन्यन्ते तेषां मतं संक्षेपतो दर्शयन्नाह - पुढवी आउ इत्यादि ।
मूलम् -
२ ४
३
७ ११
पुढवी आउ तेऊ य, तहा वाऊ य एगओ ।
९ १० १२ १५ १३ १४
चत्तारि धाउणो रूवं एवमाहंसु यावरे ॥ १८ ॥
छाया
पृथिव्यापस्तेजश्च तथा वायुश्चैकतः ।
चत्वारि धातो रूपाणि, एवमाहुश्चाऽपरे ॥ १८ ॥
से अभिन्न भी नहीं स्वीकार करते हैं। इसी प्रकार आत्मा को न सहेतुक मानते हैं, न अहेतुक मानते है, अर्थात् न शरीर के आकार में परिणत पंचभूतों द्वारा जनित स्वीकार करते हैं, न अनादि अनन्त होने से नित्य ही स्वीकार करते हैं ||१७||
कोई बौद्ध पृथिवी, जल, तेज, वायु और आकाश इन पांच स्कंध रूप जगत् स्वीकार करते हैं, उनके मत को प्रदर्शित करके अब जो बौद्ध पृथिवी, जल, अग्नि और वायु रूप चतुर्धातुक ही जागत् है, ऐसा मानते हैं, उनके मत को संक्षेप से दिखलाते हुए कहते है
આત્માને પાંચ ભૂતાથી અભિન્ન પણ માનતા નથી. આ રીતે તેઓ આત્માને સહેતુક પણ માનતા નથી અને અહેતુક પણ માનતા નથી. એટલે કે તે આત્માને શરીરના આકારે પિરણત પાંચ ભૂતો વડે જિનિત પણ માનતા નથી. અને અનાદિ અનંત હોવાથી તેને નિત્ય પણ સ્વીકારતા નથી. ।। ગાથા ૧૭૫
કોઈ કોઈ ઔદ્ધમતવાદીઓ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ સ્કંધ રૂપ જગતના સ્વીકાર કરે છે. તેમના મતને પ્રકટ કરીને હવે સૂત્રકાર કેટલાક એવા બૌદ્ધ મતવાદીઓના મતને પ્રકટ કરે છે કે જે પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુરૂપ ચતુર્થાંતુક જગત છે એવું માને છે. સૂત્રકાર તેમના મતને નીચેના સૂત્ર દ્વારા સક્ષિપ્તમાં પ્રદ– શિત કરે છે.
For Private And Personal Use Only