________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२२०
सूत्रकृतसूत्रे
कुत्रचिदपि केनापि ज्ञायते । अनुभवविरोधात् । तथा सति कार्यकारणादीना दैव जायमानतया दण्डघटादिनां परस्परकार्यकारणभावस्य विलोपप्रसंगात् । यथा कथंचित् एकदेव सर्वक्रियाकारित्वस्य स्वीकारेऽपि न दोषाद् विमुच्यते । यतो यदि स्थिरो भावः सर्वमपि अर्थक्रियामेकदैव करोति, तदा द्वितीय तृतीयादि क्षणे स भावः किं करिष्यति, करणीयान्तराभावत् । यत्सत्कर्त्तव्यमासीत् तत्सर्व प्रथमक्षणे एव तेन कृतमेव, ततोऽनन्तरकाले किं करिष्यति । इति युगपदिति पक्षोपि न समीचीनः तदेवं स्थिरस्य भावस्य क्रम यौगपद्य द्वाराऽर्थक्रियाकारित्वस्याभावात् स्वकारणेन स्थिरभावस्योत्पत्ति नै जायते ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साथ कर लेता है, ऐसी प्रतीति कहीं किसी को भी नहीं होती है। अगर सभी पदार्थों की एक साथ उत्पत्ति मानी जाय तो कार्य और कारण आदि के एक साथ उत्पन्न होने से दण्ड और घट आदि में परस्पर कार्य कारणभाव ही नहीं बन सकेगा । किसी प्रकार एक ही साथ समस्त क्रियाओं का किया जाना स्वीकार करने पर भी दोष से छुटकारा नहीं हो सकता । यदि स्थिर पदार्थ सभी अर्थक्रियाओं को एक साथ ही कर डालता हैं तो दूसरे तीसरे आदि क्षणों में क्या करेगा ? उसे करनेको कुछ शेष नहीं है। जो कुछ करने योग्य था वह सब उसने प्रथम क्षण में ही कर लिया, फिर बाद के क्षणों में क्या करेगा ? इस प्रकार एक साथ अर्थक्रिया करने का पक्ष भी समीचीन नहीं है । इस प्रकार स्थिर पदार्थ में क्रम अथवा अक्रम से अर्थक्रियाकारित्व का अभाव होने से नित्य पदार्थ की उत्पत्ति अपने कारणों से नहीं हो सकती ।
3
સ્થાયી પદાર્થ એક સાથે ક્રિયા કરે છે”, આ બન્ને પક્ષ પણ સ્વીકાર્ય નથી એક પદાર્થ સમસ્તદેશકાળમા થનારી સમસ્તક્રિયાઓ એક સાથે કરી લે છે. એવી પ્રીતિ કોઈને ક્યારે ય પણ થતી નથી જો સઘળા પદાથેની એક સાથે ઉત્પત્તિ થવાની વાત માનવામાં આવે તા કાય અને કારણ આદિની એક સાથે ઉત્પત્તિ થવાથી દંડ અને ઘટાઢિમાં પરસ્પર કાર્ય કારણ ભાવ જ સંભવી શકશે નહીં. કોઈ પણ પ્રકારે એક સાથે જ સમસ્ત ક્રિયાએ કરાયાના સ્વીકાર કરવામાં આવે તે પણ દોષથી મુક્ત રહી શકાશે નહીં. જો સ્થિર પદાર્થ પહેલી ક્ષણમાં જ સઘળી અક્રિયાએ એક સાથે કરી નાખે, તે! બીજી, ત્રીજી આદિ ક્ષણામાં શું કરશે ? તેને કઈ પણ કરવાનું જ બાકી રહ્યું નથી જે કઈ કરવા જેવુ હતુ, તે તેણે પ્રથમ ક્ષણમાં જ કરી નાખ્યું. હવે પછીની ક્ષણામાં તે શું કરશે ? આ પ્રકારે “ એક સાથે અર્થક્રિયા કરવાના બીજો પક્ષ પણ સમીચીન લાગતા નથી. આ પ્રકારે સ્થિર (સ્થાયી) પદાર્થ માં ક્રમ અથવા અક્રમ પૂર્વક ક્રિયા કારિત્વનો અભાવ હોવાથી નિત્ય પદાર્થની ઉત્પત્તિ પોતાના કારણેાવડે થઈ શકતી નથી.
For Private And Personal Use Only