________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ नियतिवदिमतनिरूपणम् २६१ सत्यपि कारणान्तरसाकल्ये वसन्ते एव कोकिला रावो भवति, न तु शरदि शिशिरे वा। सत्यपि सर्वकारगसांनिध्ये शरदि-एव गोधूमादीनामुत्पत्तिः, नत्वन्यदा, अतः कालः सर्वेषां जनिमतां कर्त्ततिचेन्न । कालस्य सर्वव्यापकतया, एकत्वेन कार्यभेदो न स्यात्, दृश्यते कार्याणां वैचित्र्यम् । अतःकालस्य न कर्तृत्वम् कारणभेदेसति कार्यभेदो जायते, न तु कारणस्यैक्ये कार्यभेदः स्यात् । तदुक्तम्-"अयमेव हि भेदो भेद हेतुर्वा, यदुत विरुद्धधर्माऽध्यासः कारणभेदोवेति । यदि समान एव कालः सर्वेषां हेतुभवेत् तदा ग्रीष्मशिशिरादिभेदेन तन्तुकपालादि भेदेन कार्याणां योऽयं भेदः समुपलभ्यते स न स्यात्, भवतिच तादृशो भेदः, अतः
वसन्त में ही कोयल की कुहक होती हैं अन्यान्य कारणों के रहते हुए भी शरद् या शिशिर ऋतु में नहीं होती । अन्य सब कारणों के विद्यमान रहने पर भी गेहूं आदि की उत्पत्ति अन्य ऋतुओ में न होकर शरद् ऋतु में ही होती है । इसलिए काल ही सब कार्यों का कर्ता है ।।
समाधान-यह कहना ठीक नहीं । काल सर्वव्यापक और एक है यदि यहीं कर्ता होता तो कार्यों में भेद न होता परन्तु भेद तो दिखाई देता है अतएव काल कर्ता नहीं है । कारण के भेद से कार्यो में भेद होता है अगर कारण एक हो तो कार्यो में भेद नहीं हो सकता । कहा भी है'परस्पर विरोधी धर्मों का होना भेद है और कारणों में भेद होना भेद का कारण है। यदि काल ही एकमात्र सब कार्यों का कारण होता तो ग्रीष्म और शिशिर आदि कालभेद से अथवा तन्तुकपाल आदि के भेद से कार्यों में जो भेददृष्टि गोचर होती है वह नहीं होना चाहिए मगर भेद
વસંતમાં જ કેયલને મધુર”કહુ કહું” એ ટક્કે સંભળાય છે. બીજા ઘણા કારણે મેજૂદ હોવા છતાં પણ શરદ ઋતુમાં અથવા શિશિરમાં કેયલના ટહુકા સંભળાતા નથી અન્ય સઘળાં કારણે વિદ્યમાન હોવા છતાં પણ ઘઉં આદિની ઉત્પત્તિ બીજી વસ્તુઓમાં થતી નથી પણ શર ઋતુમાં જ થાય છે. તેથી એવું સિદ્ધ થાય છે કે કાળ જ સઘળાં કાર્યો કર્તા છે.
સમાધાન- આપનું કથન ખરું નથી. કાળ સર્વવ્યાપક અને એક છે. જે કાળા જ કર્તા હતા તે કાર્યોમાં ભેદ સંભવી શક્ત નહીં, પરંતુ ભેદ તે જણ,ય છે. તેથી કાળ કર્તા નથી. કારણના ભેદને લીધે કાર્યોમાં ભેદ પડી જાય છે. જે કારણ એક જ હોય, તે કાર્યોમાં ભેદ સંભવી શકે નહીં. કહ્યું પણ છે કે-” પરસ્પર વિરોધી ધર્મોને ભાવ હવે તેનું જ નામ ભેદ છે, અને કારણોમાં ભેદનું અસ્તિત્વ હોય, એને જ ભેદનું કારણ માનવામાં આવે છે. જે કાળ જ બધાં કાર્યોના એક માત્ર કારણ રૂપ હેત, તે ગ્રીમ અને શિશિર આદિ કાળ ભેદને કારણે અથવા તખ્ત, કપાલ (ઠીક) આદિના ભેદને લીધે કાર્યોમાં જે ભેદ
For Private And Personal Use Only