________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६६
सूत्रकृताङ्गसूत्रे
भेदपक्ष: स्वीक्रियेत, तदा पुरुषाश्रितसुखदुःखयोः समुत्पादको न स्यात्, अतिभिन्नत्वादेव । नाप्यभिन्नः इति द्वितीयः यक्षः साधीयान् । अभेदे स्वभावस्य पुरुषस्वरूपतया पुरुषस्य च सुखदुःखे प्रति कर्तृत्वाऽभावस्य प्रतिपादनात् ।
नापि कर्मणः सुखदुःखयोः कर्त्तृत्वं संभवति । यतः कर्मणः पुरुषादभेदे पुरुषस्वरूपतया पुरुषस्य चाऽकर्तृत्वस्य प्रतिपादितत्वात्, पुरुषाद्भेदे तत्कर्मसचेतनमचेतनं वा ? नाद्यः कर्मणः सचेतनत्वे, एकस्मिन्नेव शरीरे चेतनद्वयस्य आपत्तेः नहि एकं शरीरं अनेकेषां चेतनानां भोगाधिष्ठानमिति कस्यापि प्रतीतिः । नवाऽचेतनं कर्म इति द्वितीयपक्षः सम्यक् । अचेतनत्वे कर्मणः पाषाणादिवत परतन्त्रस्य तस्य सुखःदुखे प्रति कर्तृत्वाऽसंभवात् । तस्मात् न कर्म सुखदुःखं प्रति कर्तृ, किन्तु नियतेरेव कर्तृतेति सिद्धम् ।
नहीं हो सकता, क्योंकि वह पुरुष से अत्यन्त भिन्न है । अभिन्न पक्ष मानना भी ठीक नहीं है । अभेद मानने से स्वभाव पुरुष ही होगा और पुरुष सुख दुःख का कर्त्ता नहीं है, यह पहले ही कहा जा चुका है ।
कर्म भी सुख दुःख का कर्त्ता नहीं हो सकता, क्योंकि कर्म का पुरुष से अभेद माना जाय तो वह पुरुष ही कहलाएगा और पुरुष कर्त्ता नहीं है, यह पहले कहा जा चुका है । यदि कर्म को पुरुष से भिन्न मानें तो वह सचेतन है या अचेतन ? सचेतन मानने से एक ही शरीर में दो चेतन हो जाएँगे । एक ही शरीर अनेक चेतनों के भोग का आधार हो एसी प्रतीति किसी को नहीं होती । कर्म अचेतन है, यह दूसरा पक्ष भी ठीक नहीं है । जो अचेतन है वह पाषाण आदि की भाँति परतन्त्र है । वह सुख दुःख का
આવે, તે સ્વભાવ પુરુષ રૂપ જ હશે, અને પુરુષ (આત્મા) સુખદુઃખના કર્યાં નહી હોવાને કારણે, સ્વભાવ પણ સુખદુઃખના કર્તા સભવીશકશે નહીં' માટે બીજે વિકલ્પ પણ સ્વીકા નથી. કર્મ પણ સુખદુઃખનું કર્તા હેાઈ શકે નહીં, કારણ કે ના પુરુષ સાથે અભેદ માનવામાં આવે, તે તે પણ પુરુષ રૂપ જ ગણાય.
એ વાત પહેલાં પ્રતિપાદિત થઇ ચુકી છે કે પુરુષ કર્તા નથી. તેથી પુરુષથી અભિન્ન એવું કમ પણ સુખદુઃખનું કત્તાં હાઈ શકે નહી.' જો કમને પુરુષથી ભિન્ન માનવામાં આવે તે તે સચેતન છે, કે અચેતન સંચેતન માનવામાં આવે, તેા એક જ શરીરમાં બે ચેતન હોવાના પ્રસંગ ઉપસ્થિત થશે. એવી પ્રતીતિ ઇને પણ થતી નથી કે એક જ શરીર અનેક ચેતનાના ભાગના આધાર હોય. કમ અચેતન છે”, આ બીજો વિકલ્પ પણ સ્વીકાર્ય નથી, કારણ કે જે અચેતન હેાય છે, તે પાષાણુ આદિની જેમ પરતંત્ર હાય છે.
For Private And Personal Use Only