________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ.१ उ. २ नियतिवादिमतनिरूपणम् २६७
तदुभयमपि सैद्धिकमसैद्धिकं च भवति । तत्र स्रश्चन्दनादि समुपभोगात्मक सिद्धिजनितं वैषयिकं सुखं सैद्धिकम् । तथा कशाघातादिजनितं दुःख सैद्धिकम् । बाह्यनिमित्तमन्तरेण यत् सुखं तद् असैद्धिकम् । तथा शिरोवेदना ज्वरादि जनितं दुःखमसैद्धिकम् । एतदुभयप्रकारकमपि सुखंदुःखं च न पुरुषकारेण जीवेन कालादिना वा कृतम् पृथक् पृथक् जीवा अनुभवन्ति । यदि एभिः कृतं मुखदुःखादिकं न वेदयन्ति जीवाः तदा कुतः कारणविशेषात्तयोरनुभव इत्यत आह 'संगइयं इति संभ्सम्यक् स्व परिणामेन गति रिति संगति नियतिः । कर्ता नहीं हो सकता । अतएव यह सिद्ध हुआ कि कर्म सुखदुःख का कर्ता नहीं है किन्तु नियति ही कर्ता है । अर्थात् यह सुख और दुःख दोनों ही जीव आदि के द्वारा उत्पन्न होते हैं । यह सुख और दुःख दोनों सैद्धिक
और असैद्धिक दोनों प्रकार के होते हैं माला चन्दन आदि उपभोगरूप सिद्धि के द्वारा उत्पन्न होने वाला वैषयिक सुख सैद्धिक सुख कहलाता है
और कोडे के आघात आदि के द्वारा जनित दुःख सैद्धिक दुःख कहलाता है । बाह्य निमित्त के विना ही जो सुख उत्पन्न होता है वह असैद्धिक है तथा सिरदर्द एवं ज्वर आदि से होने वाला दुःख असैद्धिक है । यह दोनों प्रकार का सुख दुःख पुरुषकार, जीव या काल से उत्पन्न नहीं होता । इसे जीव पृथक् वेदन करते हैं । यदि पुरुषकार आदि के द्वारा उत्पन्न हुए मुख दुःख आदि को जीव नहीं वेदते हैं तो फिर किस कारण से उनका अनुभव होता है ? इस प्रश्न का उत्तर है-वह सांगतिक अर्थात् नियतिकृत है । क्योंकि पुरुषकार काल आदि के द्वारा सुख दुःख उत्पन्न नहीं होते
તેથી તે સુખ દુઃખનું કર્તા હોઈ શકે નહીં. આ પ્રકારે એ વાત સિદ્ધ થઈ જાય છે કે સુખ દુઃખ આદિનું í કર્મ નથી, પણ નિયતિ જ છે. એટલે કે સુખ અને દુઃખની ઉત્પત્તિ જીવ આદિ દ્વારા થતી નથી, પરંતુ નિયતિ દ્વારા જ સુખ અને દુઃખની ઉત્પત્તિ કરાય છે આ સુખ અને દુઃખ બે પ્રકારના હોય છે.(૧) સૈદ્ધિક અને(૨) અદ્ધિક માલા, ચન્દન આદિ ઉપભેગ રૂપ સિદ્ધિના દ્વારા ઉત્પન્ન થનારા વેયિક સુખને સૈદ્ધિક સુખ કહેવાય છે. અને ફટકાના માર આદિ દ્વારા જનિત દુઃખને સિદ્ધિક દુઃખ કહેવાય છે. બાહ્ય નિમિત્તવિના જે સુખ ઉત્પન્ન થાય છે, તેને અદ્ધિક સુખ કહેવાય છે. તથા માથાને દુખા, જવર, આદિ વડે ઊત્પન્ન થનાર દુઃખને અદ્ધિક દુઃખ કહે છે. અને બન્ને પ્રકારના સુખ દુખ પુરુષકાર, જીવ અથવા કાળ દ્વારા ઉત્પન્ન થતા નથી. તેનુ જીવ અલગ અલગ રૂપે વેદન કરે છે. જે પુરુષકાર આદિ દ્વારા ઉત્પન્ન થયેલા સુખાખ આદિનું વેદના છ ન કરતા હોય, તે ક્યા કારણે ઉત્પન્ન થયેલા સુખઃખાદિનું વેદના છ કરે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે સુખઃખાદિ સાંગતિક એટલેકે નિયતિત છે. કારણ કે પુરુષકાર, કાળ આદિ દ્વારા સુખદુખ ઉત્પન્ન થતાં
For Private And Personal Use Only