________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६०
सूत्रकृताङ्गसूत्रे सिद्धत्वात् । अतो न पुरुषकारात् किंचित् सिद्धयति । यदि पुरुषकारादिना सुखादिकं न जायते, तर्हि कथं सुखादिकं स्यात् तत्राह-द्वितीयगाथायास्तृतीयचरणादौ 'संगइयं' साङ्गतिकम् नियतिसंपादितं भवतीति ।
ननु न भवतु पुरुषकारस्य कर्तृत्वं कार्य प्रति, कालस्तु सर्वेषां कर्ता स्यात् । तथा चोक्तम्-" कालः सृजति भूतानि कालः संहरते प्रजाः । कालः मुप्तेषु जागर्ति कालो हि दुरतिक्रमः ॥१॥" जन्यानां जनकः कालो जगतामाश्रयो मतः। इत्यादि होती, क्योंकि पुरुषकार अर्थात् पुरुषका प्रयत्न सबका समान है । परन्तु फल में समानता तो देखी नहीं जाती । सबको ऐसा अनुभव होता है कि पुरुषकार समान होने पर भी फल में भेद है ! अतएव पुरुषकार से कुछ भी सिद्ध नहीं होता ।
यदि पुरुषकार से मुखादिक की उत्पत्ति नहीं होती तो किस कारण से होती है ? इस प्रश्न का समाधान दुसरी गाथा के तीसरे चरण में किया गया है । वह समाधान यह है कि सुख दुःख आदि नियति से ही उत्पन्न होते हैं।
शंका- पुरुषार्थ यदि कार्य के प्रति कारण नहीं है तो न सही काल तो सबका कर्ता है कहा भी है -'काल ही भूतो को पकाता है काल ही प्रजा का संहार करता है, काल सायों हुओं में भी जागता रहता है काल के सामर्थ्य का उल्लंघन नहीं किया जासकता' ॥१॥ और भी कहा है'काल ही समस्त कार्यों का जनक है और वही जगत का आधार है ।' इत्यादि
સમાનતા જોવામાં આવતી નથી. સૌને એ અનુભવ થાય છે કે પુરુષકારમાં સમાનતા હોવા છતાં પણ ફળમાં ભેદ હોય છે! તેથી એવું પુરવાર થાય છે કે પુરુષકાર દ્વારા કઈ પણ સિદ્ધ (પ્રાણ) થતું નથી. જે પુરુષકાર દ્વારા સુખાદિકની ઉત્પત્તિ થતી ન હોય, તે કયા કારણે થાય છે ? આ પ્રશ્નનું સમાધાન બીજી ગાથાના ત્રીજા ચરણમ કાવામાં આવ્યું છે. તે સમાધાન આ પ્રકારનું છે " सुभ माहिना उत्पत्ति नियति द्वारा थाय छ."
શંકા- ભલે પુરુષાર્થ કાર્યનું કારણ ન હોય, પરંતુ કાળ તે સૌને કર્તા છે, એ વાત તે સ્વીકારવી જ જોઈએ. કહ્યું પણ છે કે-” કાળ જ ભૂતને (પદાર્થોને પકાવે છે, કાળ જ પ્રજાને સંહાર કરે છે, સૂતેલાં જેમાં પણ કાળ જાગતે રહે છે. કાળનાં સામર્થનું ઉલ્લંઘન (अस्वी४२) ४२री शातुनथा" ॥१॥
વળી એવું પણ કહ્યું છે કે ” કાળ જ સમસ્ત કને જનક છે, અને એજ જગતને माधार छ,” इत्यादि
For Private And Personal Use Only