________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६२
सूत्रकृताङ्गसूत्र न कालस्य कारणता, “ नहिदृष्टेऽनुपपन्न नामे" ति न्यायात् । तस्मात् कालादेव कार्यमिति परिभाषा न कालवादिनां समीचीनेति ।
एवमेव परमेश्वरोऽपि सुखदुःखादीनां कर्त्ता न संभवति । यतोऽयं परमेश्वरो मूर्तोऽमूर्ती वा, नायः-ईश्वरस्य मूर्त्तत्वेऽस्मदादिदेवदेहवत्त्वादना परिच्छिन्नत्वात् सर्वकर्तृत्वं न स्यात् । नहि वयं परिच्छिन्ना मूर्ती वा सवै कार्य कुर्मः। तद्वदेव ईश्वरस्यापि मूतत्वे परिच्छिन्नत्वेच सर्वकार्यकरत्वं न घटते । न वा द्वितीयः पक्षः-ईश्वरस्याऽमूतत्वे आकाशादिवन्निष्क्रियत्वेन कार्योत्पादकत्वं न स्यात् । नहि क्रियारहितआकाशः किमपि कार्य करोतीत्यस्माभि ईष्टम् । तो होता है अतः काल को कारण नहीं माना जा सकता । 'प्रत्यक्ष दीखनेवाली बात में कोई असंगतता नहीं होती' ऐसा न्याय है । अतएव काल से ही कार्य उत्पन्न होता है यह कालवादियों का कथन समीचीन नहीं है। ___ इसी प्रकार ईश्वर भी सुख दुःख आदि का कर्ता नहीं हो सकता वह ईश्वर मूर्त है या अमूर्त है ! मूर्त मानना योग्य नहीं। क्योंकि ईश्वर यदि मूर्त होगा तो हम लोगों के समान ही देहादिमान होने से सब का कर्ता नहीं हो सकेगा । हम देह में ही समाये हुए अर्थात् सीमित और मृत्त हैं अतः सभी कार्य नहीं कर सकते । इसी प्रकार ईश्वर भी यदि मूर्त और परिमित है तो वह भी सर्व कार्यों का कर्ता सिद्ध नहीं होता । अगर ईश्वर को अमृत मानो तो वह आकाश के समान निष्क्रिय होने से कार्यों का उत्पादक नहीं होगा । हमने ऐसा तो कहीं દ્રષ્ટિગોચર થાય છે, તે હોવો જોઈએ નહીં. પરંતુ ભેદ તે અવશ્ય હોય છે, તેથી કાળ ને કારણે માની શકાય નહીં.
પ્રત્યક્ષ દેખાતી વાર્તામાં કઈ અસંગતતા હોતી નથી” એ સિદ્ધાન્ત છે. તેથી કાળ દ્વારા જ કાર્ય ઉત્પન્ન થાય છે, એવું કાળવાદીઓનું કથન ખરૂં નથી.
એજ પ્રમાણે ઈશ્વરને પણ સુખ દુખ આદિને કર્તા માની શકાય નહીં. તે ઈશ્વર મૂર્ત છે अभूत्त छ?
ઈશ્વરને મૂર્ત માની શકાય નહીં, કારણ કે જે ઈશ્વરને મૂર્ણ માનવામાં આવે, તે તે પણ આપણી જ જેમ દેહાદિથી યુક્ત હેવાને કારણે સઘળા પદાર્થને અથવા સૃષ્ટિને કર્તા હોઈ શકે નહીં. આપણે દેહમાં જ સમાયેલા એટલે કે સીમિત અને મૂર્ત છીએ, તેથી આપણે ઘળાં કાર્યો કરી શકતા નથી. એ જ પ્રમાણે ઈશ્વર પણ જે મૂર્ત અને પરિમિત હોય, તે તેને પણ સર્વ કાને કર્તા કેવી રીતે માની શકાય?
જે ઈશ્વરને અમૂર્ત માનવામાં આવે, તે તેને આકાશની જેમ નિષ્કિય જ માનવે
For Private And Personal Use Only