________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे ॥ अथ प्रथमाध्ययने द्वितीय उद्देशकः ॥ . गतः प्रथमोद्देशकः, अथ द्वितीय आरभ्यते, तत्र प्रथमद्वितीययोः सम्बन्धं दर्शयति-प्रथमोद्देशके स्वसिद्धान्तपरसिद्धान्तयोनिरूपणं कृतम् । इहाप्यध्ययनार्थाधिकारत्वात्, स्वशास्त्रपरशास्त्रयोरेव प्ररूपणं भविष्यति । अथवा प्रथमोद्देशके भूतवादिमतमुपदर्य तस्य निरासः कृतः इहापि प्रकरणे तस्यैव चर्चा क्रियते । ___एतावान् विशेषः यत् प्रथमे भूतवादिनां मतं प्रदर्य तन्निराकरणं कृतम्, इहतु नियतिवादि मिथ्यादृष्टिमतमुपदर्य तन्निराकरणं करिष्यते । यदि वा प्रथमे प्रथमतः एव उक्तम्-" बन्धनं बुद्धयेत तच्च त्रोटयेत् " इति।
-- द्वितीय उद्देशक - प्रथम उद्देशक समाप्त हुआ। अब दूसरा आरंभ किया जा रहा है। पहले प्रथम और द्वितीय उद्देशकों का सम्बन्ध दिखलाते हैं। प्रथम उद्देशे में स्वसिद्धान्त और परसिद्धान्त का निरूपण किया गया है। अध्ययन का अर्थ चालू होने से दूसरे उद्देशे में भी स्वसिद्धान्त परसिद्धान्त का ही निरूपण किया जाएगा। अथवा प्रथम उद्देशे में भूतवादीयों का मत दिखलाकर उसका खण्डन किया गया है, इस प्रकरण में भी उसी की चर्चा की जाएगी। ____ अन्तर इतना है की प्रथम उद्देशे में भूतवादीयों का मत दिखलाकर उसका निराकरण किया गया है, यहाँ मिथ्यादृष्टि नियतिवादियों के मत का उल्लेख करके इसका निराकरण किया जाएगा। अथवा प्रथम उद्देशेके प्रारंभ में ही कहा था कि 'बन्धन को जाने और तोडे' वह बन्धन नियतिवादियों के
-
બીજે ઉદ્દેશક પહેલો ઉદ્દેશક પૂરી થશે. હવે બીજો ઉદ્દેશક શરૂ થાય છે. પહેલા ઉદેશક સાથે બીજા ઉદેશકને આ પ્રકારને સંબંધ છે. પહેલા ઉદેશમાં સ્વસિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અધ્યયનને વિષય હજી ચાલુ જ છે. તેથી આ બીજા ઉદ્દેશકમાં પણ સ્વસિદ્ધાન્તનું જ નિરૂપણ કરાશે. પહેલા ઉદેશકમાં ભૂતવાદીઓના મતનું સ્વરૂપ પ્રક્ટ કરીને તેમના મતનું ખંડન કરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં પણ તેની જ ચર્ચા કરવામાં આવશે.
પહેલા ઉદેશકમાં ભૂતવાદીઓના મતનું સ્વરૂપ બતાવીને તેમના મતનું ખંડન કરવામાં આવ્યું છે. પરંતુ આ ઉદ્દેશકમાં મિથ્યાષ્ટિ નિયતિવાદીઓના મતનું સ્વરૂપ પ્રકટ કરીને તેમના મતનું ખંડન કરવામાં આવશે. અથવા પહેલા ઉદેશકના પ્રારંભે જ એવું કહેવામાં આવ્યું હતું કે “બન્ધના સ્વરૂપને જાણે અને તે બન્ધને તેડ” પરન્તુ નિયતિવાદીઓ
For Private And Personal Use Only