________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चतुर्धातुकवादी बौद्धमनिरूपणम् २३३
-अन्वयार्थः'अगार' मिति-अगारं गृहम् 'आवसंतावि' आवसन्तः। 'अरण्णा' आरण्याः-अरण्ये वसन्ति ये ते आरण्याः वननिवासिनस्तापसा इत्यर्थः । 'पव्वया' प्रवजिताः प्रवज्यां संन्यासदीक्षां प्राप्ताः संन्यासिन इत्यर्थः। अथवा 'पव्वया' इत्यस्य 'पार्वताः' इतिच्छाया, तत्पक्षे पार्वताः पर्वतनिवासिनः, 'इमं दरिसणं' इदं दर्शन-दर्शनशास्त्रम् ‘आवण्णा' आपन्नाः सन्तः। 'सव्वदुक्खा' सर्वदुःखात् समस्तदुःखात् 'मुच्चइ' मुच्यन्ते-तत्तच्छाखकारा एवं वदन्ति- यो वा कोवाऽपि इदं मदीयशासनं धर्म वाऽवाप्य तत्प्ररूपितधर्मजातम् आचरिप्यति स गृहस्थो भवेत् वानप्रस्थो वा भवेत् संन्यासी वा भवेत् सर्वविधदुःखेभ्यो विमुच्य मोक्षपदं प्राप्स्यतीति भावः ॥१९॥
- अन्वयार्थ :
चाहे कोई घरमें निवास करते हो-गृहस्थ हो चाहे वनवासी तापस हो, चाहे सन्न्यास दीक्षाको प्राप्त संन्यासी हो या पर्वतनिवासी हों यदि इस दर्शन को अंगीकार कर ले तो समस्त दुःख से मुक्त हो जाते हैं, ऐसा उन उन शास्त्रों के रचयिता कहते हैं । अर्थात् जो भी हमारे इस शासन या धर्म का अंगीकार करके, उसमें प्ररूपित धर्म का आचरण करेगा वह चाहे गृहस्थ हो, वानप्रस्थ हो या संन्यासी हो, सब प्रकार के दुःखों से विमुक्त होकर मोक्ष पद प्राप्त कर लेगा । ( ऐसा विभिन्न मतों के शास्त्रकार अपने अपने शास्त्रों में प्रतिपादन करते हैं) ॥१९॥
- मनक्याथભલે ઘરમાં નિવાસ કરનારા ગૃહસ્થ છે, ભલે વનવાસી તાપસ હે, ભલે સન્યાસી છે અથવા ભલે પર્વતનિવાસી છે, પરંતુ જો તમે અમારા આ દર્શનને સ્વીકાર કરી લેશે, તે સમસ્ત દુઃખમાંથી મુક્ત થઈ જશે, એવું ઉપર્યુકત શાસ્ત્રોની રચના કરનારા કહે છે. એટલે કે જુદા જુદા મતનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રકારે પિત પિતાનાં શાસ્ત્રીનું આ પ્રમાણે પ્રતિપાદન કરે છે. અમારા આ શાસન અથવા ધર્મને અંગીકાર કરવાથી અને તેમાં પ્રરૂપિત ધર્મનું આચરણ કરવાથી તમે સમસ્ત દુઃખમાંથી મુક્ત થઈ જશે. સંસારમાં રહીને અથવા વાનપ્રસ્થ અવસ્થામાં રહીને, અથવા પર્વતમાં નિવાસ કરીને, અથવા સંન્યાસી બનીને, આ પ્રકારે તમને ફાવે તે અવસ્થામાં રહીને, અમારા દર્શનને સ્વીકાર કરવાથી અને તે પ્રમાણે આચરણ કરવાથી તમે સમસ્ત દુઃખમાંથી મુકત થઈને પરમપદની (મેક્ષની). प्राति ४२. mel सू.30
For Private And Personal Use Only