________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकादिषौद्धान्तवादीनामकलवादित्वम् २५१ पुनःपुनरनुभवन्ति । अयं भावः- पूर्वोक्ताश्चार्वाकादयो वादिनो मिथ्यापदार्थप्ररूपणात् समनन्तरप्राग्वर्णिताऽनेकदुःखानि पौनःपुन्येन अनुभवन्ति । विंशतितमश्लोकादारभ्य पंचविंशतितमश्लोकपर्यन्तानां सर्वेषामुत्तरार्धमादाय एतस्य श्लोकस्य पूर्वाध योज्यम् , तथाहि-"जे ते उ वाइणो एवं न ते ओहंतराऽऽहिया । नाणाविहाई दुक्खाई, अणुहोति पुणो पुणो ।" इत्यादि रूपेण संयोज्य पठनीयम् ॥२६॥ पूर्वप्रतिपादितमुपसंहरम्नाह-'उच्चावयाणि इत्यादि।
मूलम्उच्चावयाणि गच्छंता गम्भमेस्संति गंतसो । नायपुत्ते महावीरे एवमाह जिणोत्तमे ॥२७॥
छायाउच्चावचानि गच्छन्तो गर्भमेष्यंत्यनन्तशः
ज्ञातपुत्रो महावीर एवमाह जिनोत्तमः ॥१६॥ पूर्वोक्त वादी इन सब दुःखों को वारम्वार अनुभव करते हैं। तात्पर्य यह है कि चार्वाक आदि पूर्वोक्त वादी मिथ्या पदार्थों की प्ररूपणा करके अनन्तर वर्णित अनेक दुःखों का पुनःपुनः अनुभव करते हैं।
वीसवें श्लोक से पच्चीसवें श्लोक तक सब श्लोकों का उत्तरार्द्ध लेकर इस श्लोक के पूर्वाद्ध के साथ उसे जोड लेना चाहिए। जैसे “ये जो पूर्वोक्त वादी हैं, वे संसार के आवर्त से निकलने वाले नहीं हैं। वे वारवार नाना प्रकार के दुःखों का अनुभव करते हैं। " इस प्रकार संयोग करके पढना चाहिए ॥२६॥
અભિયોગ, ઈર્ષા, કિલ્બિષિકતા ચવન આદિ દુખે ભેગવવા પડે છે. પૂર્વોક્ત મતવાદીઓ આ સમસ્ત દુઃખને વારંવાર અનુભવ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે ચાવક આદિ પૂર્વોક્ત મતવાદીઓ મિથ્યા પદાર્થની પ્રરૂપણું કરીને પૂર્વ વર્ણિત અનેક દુઃખને વારંવાર અનુભવ કર્યા જ કરે છે.
વીસમાં ફ્લેકથી પચીસમાં લેક સુધીના બધાં બ્લેકેને ઉત્તરાદ્ધ આ બ્લેકના પૂર્વ સાથે જોડી દેવું જોઈએ. એટલે કે
પૂર્વોક્ત ચાર્વાક આદિ મતવાદીઓ, સંસારના આવર્ત (પ્રવાહ)માંથી નીકળી શક્તા નથી તેઓ વારંવાર વિવિધ પ્રકારના દુઃખોને અનુભવ કરે છે.” આ પ્રકારે સજન કરીને દરેક લેકને ભાવાર્થ સમજવું જોઈએ . ગાથા ૨૬ છે
For Private And Personal Use Only