________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५०
सूत्रकृताङ्गसूत्रे संसारचक्रवाले= संसारावर्ते 'नाणाविहाई' नानाविधानि= अनेकप्रकाराणिदुक्खाई 'दुःखानि अतिकूलवेदनीयानि असातोदयलक्षणानि 'पुणो पुणो' पुनः पुनः= वारं वारम् 'अणुहोति' अनुभवन्ति ।
___ तथाहि-नरकयातनायां कदाचित्करपत्रेण विदार्यन्ते कुम्भीपाके विषाच्यन्ते तमायःपिण्डेषु संबद्धयन्ते, शाल्मलिवृक्षण कंटकाऽऽविद्धन संयोज्यन्ते । तिर्यग् योनिषु समुत्पद्य शीतोष्णादिसहनाङ्कनदमनताडनाऽतिभारवहनक्षुत्तृषादीनि दुःखान्यनुभवन्ति । मनुष्येषु इष्टवियोगाऽनिष्टसंयोगशोकक्रोधमदविषाद भयप्रमादगर्भावासजन्मजरामरणरोगाऽऽक्रन्दनादीनि नानाविधानि दुःखानि । देवेषु अभियोगेा किल्लिषिकत्वच्यवनादीनि दुःखानि ते पूर्वोक्तवादिनः एवं प्रतिकूल वेदना रूप दुःखो को बार बार भोगते हैं।
वह दुःख इस प्रकार हैं- नरक संबंधी यातना में जीव कभी करौंत से चीरे जाते हैं, कुम्भी में पकाये जाते हैं, गर्म लोहे के पिण्ड के साथ चिपकाए जाते हैं, काँटों वाले सेमल वृक्ष के साथ संयुक्त किये जाते हैं। तिर्यश्च योनी में उत्पन्न होने पर सर्दी गर्मी को सहन करना, डाम लगाना, दमन, मारपीट सहना, खूबबोझ लदना भूख प्यास आदि दुःखों को अनुभव करना पडता है। मनुष्यगति में इष्ट वियोग, अनिष्ट संयोग, शोक, क्रोध, मद, विषाद, भय, प्रमाद, गर्भवास, जन्म, जरा, मरण, आक्रन्दन आदि नाना प्रकार के दुःख है। देवो में अभियोग, इर्षा, किल्विषिकता और च्यवन आदि के दुःख हैं। તેઓ સંસાર રૂપી આવર્તમાં વિવિધ પ્રકારની અસાતાના ઉદય રૂપ અને પ્રતિકૂળ વેદના રૂપ દુઃખનું વારંવાર વેદન કરે છે તેઓ કયા કયા પ્રકારની યાતનાઓ ભગવે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે- નરક સંબંધી નીચેની યાતનાઓ તેઓ ભગવે છે કરવતે વડે તેમના શરીરને ચીરવામાં આવે છે કુંભમાં તેમને પકવવામાં રાંધવામાં આવે છે, ગરમ લેતાના પિંડ સાથે સંયુક્ત કરવામાં આવે છે, કાંટાવાળા સેમલ વૃક્ષની સાથે તેમને સંયુક્ત કરવામાં આવે છે ઈત્યાદિ અનેક પ્રકારની તીવ્ર વેદનાએ ત્યાં તેમને ભેગવવી પડે છે તિર્યંચ નિમાં ઉત્પન્ન થઈને તેઓ નીચે પ્રમાણે વેદનાઓ ભેગવે છે.
ઠંડી અને ગરમી સહન કરે છે તેમને ડામ દેવામાં આવે છે, દમન, મારપીટ આદિ તેમને સહન કરવું પડે છે. ખૂબ ભાર ઉપાડે પડે છે અને ભૂખ તરસ આદિ વિવિધ યાતનાઓ સહન કરવી પડે છે. મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈને તેઓ નીચેનાં નું વેદન रे ष्ट वियोग, अनिष्ट स योग, आध, मह, विपा, मय, प्रमाद, वास, सन्म, १२१ મરણ, રેગ, આક્રન્દ આદિ વિવિધ પ્રકારના દુઃખો તે મનુષ્ય ગતિમાં સહન કરે છે. દેવગતિમાં ઉત્પન્ન થઈને તેઓ નીચેનાં દુખે સહન કરે છે.
For Private And Personal Use Only