________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२६
सूत्रकृतास्त्र ऽभावात्, को नाम क्रियाफलस्य ऐहिकस्यामुष्मिकस्य ना-उपभोक्ता स्यात् । एतेषां मते पदार्थमात्रस्य क्षणिकत्वे-आत्मापि क्षणिक एव क्रियाश्च दानादिका. स्ताः सर्वा अपि क्षणिका एवेति क्रियाकरणानन्तरं क्षणमात्रे एव सर्वेषां विनाशात् कः प्रेत्य कालान्तरभाविनं फलमुपभोक्ष्यते अतिरिक्तस्य कालान्तरस्थायिनश्रोपभोक्तुरभावात् । अथवा-सर्वे एव पूर्वोदिताः सांख्यादयो बौद्धाश्वाऽफलवादिनः एव भवन्ति । “केषाश्चिन्मते एकान्तोऽविकारी निष्क्रियः कूटस्थश्वाऽऽत्मा, तन्मते विकारविरहितस्याऽऽत्मनः कथं कर्तृत्वफलभोक्तृत्वं वा भवेत् । कर्तृत्वं च क्रियाविषयककृतिमत्वमेव, नेयं कृतिः क्रियाविरहिते जायते, आकाशादावभावात् । कृत्यभावे च कर्तृत्वमेव न स्यात् , कर्तृत्वाऽभावेच क्रियायाः संपादनाऽसंभवात् , क्रियाजनित सुखदुःखादि साक्षात्कारात्मक फलोपभोगश्च कथमिव समर्थितो भवेत् । पदार्थ मात्र क्षणिक है तो आत्मा भी क्षणिक ही है और दानादिक सभी क्रियाएँ भी क्षणिकही हैं। इस कारण क्रिया करते ही क्षण मात्रमें सबका विनाश होजाने पर कालान्तर में होने वाला फल कौन भोगेगा कालान्तर में ठहरने वाला कोई अतिरिक्त भोक्ता वे स्वीकार नहीं करते हैं। __अथवा पूर्वोक्त सांख्य आदि तथा बौद्ध, यह सभी अफलवादी ही हैं। इनमें से किन्हीं के मत में आत्मा है भी तो वह एकान्त रूप से अविकारी क्रिया रहित और कूटस्थ नित्य है। उनके मत में विकारहीन आत्मा में कर्तृत्व या फलभोक्तत्व कैसे सिद्ध हो सकता है ? क्रिया विषयक कृतिमत्व को ही कर्तत्व कहते हैं । यह कृति क्रिया से रहित में नहीं हो सकती, क्योंकि आकाश आदि में उसका अभाव पाया जाता है । कृति के अभाव में कर्तृत्वही नहीं होता और कर्तत्व के अभाव में क्रिया का सम्पादन करना असंभव है। ऐसी स्थिति में આત્મા પણ ક્ષણિક જ હવે જોઈએ અને દાનાદિક સઘળી ક્રિયાઓ પણ ક્ષણિક જ હેવી જોઈએ. આ કારણે ક્રિયા કરતાં ક્ષણ માત્રમાં જ સઘળા પદાર્થોને વિનાશ થઈ જવાથી કાળાન્તરે પ્રાપ્ત થનારું ફળ કેણુ ભગવશે? કાળાન્તરે પણ સ્થિર રહેનાર કે આ સિવાયના ભક્તાને તે તેઓ સ્વીકાર જ કરતા નથી. અથવા પૂર્વોક્ત સાંખ્ય આદિ મતવાદીઓ તથા આ બૌદ્ધો અફલવાદી જ છે. એમાંથી કોઈ મતવાદીએ આત્માના અસ્તિત્વને સ્વીકાર તે કરે છે, પરંતુ તેને એકાન્ત રૂપે (સર્વથા) અવિકારી, કિયારહિત અને કુટથે નિત્ય માને છે. તેમની આ માન્યતા સ્વીકારવામાં આવે, તે વિકારહીન આત્મામાં કત્વ અને ફલકતૃત્વ કેવી રીતે સિદ્ધ થશે? ક્રિયાવિષયક કૃતિમત્વને જ કર્તવ કહે છે. તે કૃતિ કિયાથી રહિત આત્મામાં સંભવી શકે નહીં, કારણ કે આકાશ આદિમાં તેને અભાવ જણાય છે. કૃતિના અભાવમાં કત્વ જ હેતું નથી અને કર્તુત્વના અભાવે ક્રિયાનું સંપાદન કરવાનું જ અસંભવિત થઈ પડે છે, એવી પરિસ્થિતિમાં
For Private And Personal Use Only