________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र, श्रु अ. ! चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २२९
" विकला विश्ववृत्तिों , नो दुःखैकफलापि वा ।। दृष्टलाभफलावापि विप्रलंभोपि नेदृशः ॥१॥” इति ।
ननु को ब्रूते आत्मा नास्ति, अस्त्येव तु विज्ञानस्कन्धरूप आत्मा. यद्यपि आत्मापि विज्ञानरूप एव, तथापि तस्मिन्नेव विज्ञानात्मनि ज्ञान मुखादयो विद्यन्ते । ज्ञानसुखादयश्च तादृश विज्ञानात्मन एवाकारविशेपाः ते तदात्मनि समवेताः, ततः सुखदुःखादिफलानामुपभोगो जन्ममरणादिका सर्वाऽपि व्यवस्था समाहिता भवति-इतिचेत्सत्यं ब्रूषे ? अस्ति विज्ञानधातुरेवात्मा, तस्यैव शास्त्रों को तथा महाबुद्धिमानों की प्रवृत्ति निरर्थक हो जाएगी । परन्तु ऐसा मानना तो उचित नहीं है। कहा है " विफला विश्ववृत्तिों " इत्यादि।
"विश्व का व्यापार न तो निष्फल है, न एक मात्र कष्ट रूप फलवाला है, न ऐसा है कि उसका फल प्रत्यक्ष से जो दीखता है वही हो और न यह धोखा ही है ॥१॥ . शंकाः-कौन कहता है कि आत्मा नहीं है ? आत्मा तो है परन्तु वह विज्ञान स्कंध ही है। वही सुखदुःख आदि फलोंका उपभोक्ता है।
यद्यपि आत्मा विज्ञान रूप ही है, फिरभी उसी विज्ञानरूप आत्मा में ज्ञान और सुख आदि रहते हैं। ज्ञान सुख आदि विज्ञान आत्मा के ही विशिष्ट आकार हैं और वे उसी में रहते हैं। ऐसा मानने से सुखदुःख आदि की व्यवस्था संगत हो जाती है।
समाधान—तुम सत्य कहते हो, आत्मा विज्ञानमय ही है और सुखदुःख તે શાસ્ત્રીની તથા મહાબુદ્ધિમાની પ્રવૃત્તિ જ નિરર્થક થઈ જાય પરંતુ એવું માનવું ते यित नथी. धुं पा छ-"विफला विश्ववृत्तिों प्रत्यादि
વિશ્વ (સંસાર) ની પ્રવૃત્તિ નિષ્ફલ પણ નથી અને એક માત્ર કઈ રૂપ ફલવાળી પણ નથી. એવું પણ નથી. કે તેનું ફલ પ્રત્યક્ષ જે દેખાય છે એજ છે, અને ते पोयामा (अ५२) ३५ प नथी."
શંકા-કોણ કહે છે. કે આત્મા નથી? આમા તે છે જ પરંતુ તે વિજ્ઞાન સ્કંધ રૂપ છે. એજ સુખ દુઃખ આદિ ફોને ઉપભોકતા છે. - જો કે આત્મા વિજ્ઞાન રૂપ જ છે, છતાં પણ એજ વિજ્ઞાન રૂપ આત્મામાં જ્ઞાન અને સુખ આદિ રહે છે. જ્ઞાન,સુખ આદિ વિજ્ઞાનરૂપ આત્માના જ વિશિષ્ટ આકારો છે, અને તેઓ તેમ જ રહે છે. આ પ્રમાણે માનવામાં આવે, તે સુખ દુઃખ આદિ ફળના ઉપભોગની તથા જન્મ, મરણ આદિની વ્યવસ્થા સંગત બની જાય છે.
સમાધાન- તમે આત્માને જે વિજ્ઞાનમય કહો છે અને સુખદુઃખ આદિને આત્માની
For Private And Personal Use Only