________________
Shri Mahavir Jain Aradhana Kendra
२२४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
टीका
'पुढची आउ तेऊ य तहा वाऊ य' पृथिवीधातुरापथ धातुस्तेजो वातुः तथा वायुश्वेति गगनपंचमन्यूनानि 'चतारिं' चत्वार्येव ' धाउणो वं', धातो: जगतो धारकपोषकत्वाद धातूपदवाच्यस्य रूपाणि सन्ति एतानि चत्वारि पृथिव्यादीनि 'एगओ' एकतो मिलितानि जगदुत्पादयन्ति तथा जगद् धारयन्ति पोषयन्ति अतो धातुपदवाच्यानि भवन्ति । एतेभ्य एव कारणेभ्यो जगज्जायते तत्र पृथिवी कठिनस्वभावा, शीतगुणान्वितं जलम्, उष्णस्पर्शगुणकं तेजः, सर्वथा चलनस्वभावो वायुश्च भवति । एतेभ्यः समुदि - तेभ्यो वा घटादिजातं जगत तथा एतेभ्य एव कायाकारपरिणतेभ्यः शरीरं जायते, कायाकारपरिणतेषु तेष्वेव च चैतन्यमपि जीवपदवाच्यं जायते, (टीकार्थ)
पृथिवीधातु, जलधातु, अग्निधातु और वायु धातु, यह आकाश को छोड़कर चार ही धातु हैं । धातु का अर्थ हैं जगत् के धारक और पोषक तत्त्व यह चारों धातु एक साथ मिलकर जगत् को उत्पन्न करते हैं, जगत् को धारण करते हैं और पोषण करते हैं । इसी कारण यह धातु कहलाते हैं । इन्हीं से जगत् की उत्पत्ति होती है। इनमें पृथिवी का स्वभाव कठोरता
। जल शीतगुण वाला है, अग्नि उष्ण स्पर्शवाली हैं | और वायु सर्वथा चलने के स्वभाव वाला है। इन्हीं के समुदित होने से घटादि का समूह रूप जगत् उत्पन्न हुआ है। यही जब काय के आकार में परिणत होते हैं तो शरीर की उत्पत्ति होती है, और इन्हीं से चैतन्य का, जिसे जीव भी कहते
ટીકા
પૃથ્વીધાતુ, જલધાતુ, અગ્નિધાતુ અને વાયુધાતુ, આ ચાર જ ધાતુ છે. આકાશને આ મતવાળા ધાતુરૂપ માનતા નથી. જગતના ધારક પાષક તત્ત્વોને ધાતુ કહે છે. આ ચારે ધાતુ એકત્ર થઈને જગતને ઉત્પન્ન કરે છે.
For Private And Personal Use Only
જગતને ધારણ કરે છે અને પેાષણ કર છે. તે કારણે જ તેમને ધાતુ કહેવામા આવે છે. તેમના દ્વારા જ જગતની ઉત્પત્તિ થાય છે. આ ચાર તત્ત્વોમાંનુ પૃથ્વી નામનુ જે તત્ત્વ છે. તેના સ્વભાવ કઠોરતા છે, જળ શીતગુણવાળુ છે અગ્નિ ઉષ્ણુ સ્પર્શવાળી છે અને વાયુ સ ંથા ચાલતા રહેવાના સ્વભાવવાળા છે. આ ચારે તત્ત્વો (ધાતુ) જ્યારે એકત્રિત થાય છે, ત્યારે ઘટાદિના સમૂહ રૂપ જગતની ઉત્પત્તિ થાય છે, તે ચારે ધાતુ જ્યારે કાયના આકારે પરિણત થાય છે, ત્યારે શરીરની ઉત્પત્તિ થાય છે, અને તેમના દ્વારા જ ચૈતન્ય અથવા જીવને ઉત્પાદ થાય છે. આ ચાર ધાતુઓથી ભિન્ન એવા કોઈ