________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%3
२१८
सूत्रकृताङ्गसूत्रे तथा ते स्कन्धाः-"खणजोइणो,' इति' क्षणयोगिन इत्यर्थः । क्षणः परमसुक्ष्मकालः तेन सह योगः संवन्धः क्षणयोगः-क्षणयोगो विद्यते यस्य स क्षणयोगी यत् सत् तत् क्षणिकमिति व्याप्तेः । तत्र मेघमालादिकं दृष्टान्तः"यथा मेघमालाः क्षणिकाः सत्त्वात् । तथा सर्वे भावाः सत्त्वात् क्षणिका एव न तु स्थायिनो भवन्ति । सत्वं नाम-अर्थक्रियाकारित्वम् । अर्थक्रियाच स्थायिनि पदार्थे न संभवति, अतः स्थायित्वं विरुद्ध क्षणिकत्वं भावनां पर्यवस्यति ।
अयमाशयः-यदि पदार्थः स्थायी भवेत् तदा स अर्थक्रियां क्रमेण बौद्ध वही हैं जो वाह्य आभ्यन्तर पदार्थों को स्वीकार करते हैं। वे पदार्थ हैं भूत, भौतिक, चित्त और चैत्त ।
सूत्रकार ने कहा है-वे पाँच स्कंधों के समुदाय को ही आत्मा स्वीकार करते हैं। स्कंधों से भिन्न आत्मा को नहीं मानते हैं।
तथा वे स्कंध क्षणयोगी हैं। सब से सूक्ष्म काल को क्षण कहते है। उन स्कंधों का एक क्षण के साथ ही संबंध रहता है अर्थात् वे क्षणिक हैं, क्यों कि जो सत् होता है वह क्षणिक होता है, ऐसी व्याप्ति है। यहाँ मेघमाला आदि द्रष्टान्त हैं। जैसे मेघमालाएं क्षणिक हैं, क्योंकि सत् हैं, उसी प्रकार सभी सत् पदार्थ क्षणिक हैं स्थायी नहीं। यहां सत्त्वका अर्थ है अर्थक्रिया कारित्व स्थायी पदार्थ में अर्थक्रिया संभव नहीं है । अतएव स्थायिन्व से विरुद्ध क्षणिकत्व ही पदार्थों में सिद्ध होता है। ___आशय यह है यदि पदार्थ स्थायी हो तो वह क्रमसे अर्थक्रिया करेगा બૌદ્ધ એજ છે કે જેઓ બાહઆભ્યન્તર પદાર્થોને સ્વીકાર કરે છે. તે પદાર્થો નીચે प्रमाणे छ- भूत, लौतिह, वित्त अने औत्त.. - સૂત્રકારે એવું કહ્યું છે કે તેઓ પાંચ સ્કના સમુદાયને જ આત્મા રૂપે સ્વીકારે છે. કંથી ભિન્ન આત્માને તેઓ માનતા નથી.
તથા તે કંધે ક્ષણગી છે. કાળના સૌથી સૂક્ષ્મ વિભાગને ફણ કહે છે. તે સ્ક ક્ષણિક છે, કારણ કે જે સતું હોય છે, તે ક્ષણિક જ હોય છે, એ નિયમ છે. આ નિયમનું પ્રતિપાદન કરવા માટે મેઘમાલા આદિ દટાને આપવામાં આવ્યાં છે. જેવી રીતે મેઘમાલાએ ક્ષણિક છે, કારણ કે તે સત્ પદાર્થ રૂપ છે, એ જ પ્રમાણે સઘળા સત્ પદાર્થો ક્ષણિક જ હોય છે-સ્થાયી હતા નથી. અહીં સત્ત્વને અર્થ છે અર્થ કિયાકારિત્વ' સ્થાયી પદાર્થમાં અર્થયિા સંભવી શક્તી નથી. તેથી સ્થાયિત્વથી વિરૂદ્ધ એવું ક્ષણિકત્વ જ પદાર્થોમાં સિદ્ધ થાય છે.
આ કથનને આશય એ છે કે જે પદાર્થ સ્થાયી હોય, તે તે કમપૂર્વક અર્થ ક્રિયા
For Private And Personal Use Only