________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१६
सूत्रकृताङ्गसूत्रो प्रत्यक्षमनुमानंच विहाय प्रमाणान्तरं नास्ति यद्वलाद् पञ्चस्कन्धातिरिक्तस्यात्मनः प्रसिद्धि भवेत् । एवं ते वालाः वाला इव वालाः-सदसद्विवेकविकला बौद्धाः प्रतिपादयन्ति । वहवो हि बुद्धमताऽनुयायिनः । तत्र केचन सर्वास्तित्ववादिनः केचन विज्ञानमात्राऽस्तित्ववादिनः अपरे पुनः सर्वशून्यतावादिनः यद्यपि बुद्ध एक एवोपदेष्टा तत्र तत्त्वभेदप्रतिपादनं न युक्तम् तथापि विनेयभेदात् प्रतिपत्तिभेदाद्वा भेदो जातः तदुक्तम्
"देशना लोकनाथानां सत्वाशयवशानुगाः। भिद्यन्ते बहुधा लोके उपायैर्बहुभिःपुनः ।।१।। गंभीरोत्तानभेदेन कचिचोभयलक्षणा ।
भिन्नाऽपि देशनाऽभिन्ना शून्यता द्वयलक्षणा ॥२॥ __ प्रत्यक्ष और अनुमान के सिवाय कोई दूसरा प्रमाण नहीं है, जिसके बल से पांच स्कंधों से भिन्न आत्मा की सिद्धि की जा सके । ऐसा वे अज्ञान बौद्ध प्रतिपादन करते हैं। बुद्धमत के अनुयायी बहुतेरे हैं । उनमें से कोई सर्वास्तित्ववादी हैं कोई विज्ञान को ही मानते हैं, कोई सर्वशून्यतावादी हैं । यद्यपि उनके उपदेशक बुद्ध एक ही हैं फिर भी शिष्यों के भेदसे या प्रतिपत्ति के भेद से भेद हो गया है । कहा भी है-'देशना लोकनाथानां" इत्यादि। लोक के नाथ भगवान् बुद्धकी देशना प्राणियों के आशय की वशवर्तिनी है। वह अनेकों उपायों से लोक में अनेक प्रकार की हो गई है ॥१॥ ___वह देशना कहीं गंभीर, कहीं उत्तान और कहीं दोनों तरह की है। किन्तु સુખાદિનું જ ગ્રહણ થઈ શકે છે. તેથી આમાના વિષયમાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ થઈ શક્તી નથી. આ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા આત્માને જાણી શકાતું નથી. આત્માના વિષયમાં અનુમાન પ્રમાણની પ્રવૃત્તિ પણ સંભવિત નથી, કારણ કે નિર્દોષ હેતુને અભાવ છે. - પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ સિવાયનું બીજું કઈ પ્રમાણ નથી કે જેને આધારે પાંચ થી ભિન્ન એવા આત્માની સિદ્ધિ કરી શકાય, એવું તે અજ્ઞાન બૌદ્ધ મતવાદીઓ પ્રતિપાદન કરે છે. બૌદ્ધ મતના અનુયાયીઓના અનેક પ્રકારે છે. કોઇ સર્વાસ્તિત્વવાદી છે. કેઈ વિજ્ઞાનને જ માને છે, અને કોઈ સર્વશૂન્યતાવાદી છે. જો કે બૌદ્ધ ધર્મને ઉપદેશ આપનારા તે એક જ બુદ્ધ થઈ ગયા છે. પરંતુ શિષ્યની માન્યતા અથવા પ્રતિપત્તિના ભેદને કારણે બૌદ્ધ મતવાદીઓના પણ ઘણા ભેદ પડી ગયા છે. કહ્યું પણ छ ॐ "उशना लोकनाथानां" त्या ना नाथ भगवान मुद्धनी देश-॥ प्राणीमाना આશયની વશવત્તિની છે. તે અનેક ઉપાયે વડે લેકમાં અનેક પ્રકારની થઈ ગઈ છે. ૧
- તે દેશના ગંભીર પણ છે, ઉત્તાન પણ છે. અને ગંભીરત્તાન પણ છે. પરંતુ विभिन्न. (४) ४ छ. ॥२॥
For Private And Personal Use Only