________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. शु. अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम् २१५
मित्यभिधीयते । रसगन्ध - शब्दानां रसनत्राणश्रोत्रज्ञानं जायते । तथात्मनि न चक्षुषः प्रवृत्तिः संभवति, आत्मानो नीरूपत्वात् । रूपवतामेव द्रव्याणां चक्षुग्रीवत्वनियमात । नापि त्वगिन्द्रियस्य प्रवृत्तिरात्मनि स्पर्शतो द्रव्यस्यैव त्वयोग्राह्यत्व दर्शनात आत्मनिच रूपस्पर्शयोरभावेन ताभ्यां त्वचक्षुभ्यग्रहणाभावाद । नापि रसनादीन्द्रियतिग्रहणं संभवति तेषां गुणमात्रवाहकत्वात् आत्मनश्च सर्वथा गुणरूपत्वाऽभावात् । नापि - आन्तर- प्रत्यक्ष वेद्यता - आत्मानः सुखादीनामेव मनोग्राद्यन्वनियमात् । तस्मान्न प्रत्यक्षं प्रक्रमते - आत्मनि । नाप्यनुमानं प्रक्रमते आत्मनि निर्दष्टहेतोरभावात्
,
रूपत्व का और रूपी पदार्थों का चक्षु से ग्रहण होता है स्पर्श स्पर्शत्व तथा स्पर्श वाले पदार्थों का त्वचा इन्द्रिय से ग्रहण होता है । सगंध और शब्द का रसना घ्राण और क्षेत्र इन्द्रियों से ग्रहण होता है । इनमें से आत्मा के विषय में चक्षु की प्रवृत्ति नहीं हो सकती, क्योंकि आत्मा अरुपी है । चक्षु के विषय तो रूपवान पदार्थ ही होते हैं ऐसा नियम है । स्पर्शनेन्द्रिय की भी प्रवृत्ति नहीं हो सकती, क्योंकि स्पर्शवान् द्रव्यही उसके द्वारा ग्रहण किया जा सकता है। आत्मा में रूप और स्पर्श का अभाव है अतएव उसका स्पर्शन्द्रिय और चक्षुरिन्द्रिय से ग्रहण नहीं हो सकता । इसी प्रकार रसना घ्राण और इन्द्रियों से भी ग्रहण होना संभव नहीं है क्योंकि यह इन्द्रियां गुणमात्र को ग्रहण करती हैं और आत्मा गुण मात्र स्वरूप नहीं है । आत्मा आन्तर प्रत्यक्ष से भी ज्ञेय नहीं है क्योंकि सुखादि ही मन के ग्राह्य हो सकते हैं । अतएव आत्मा के विषय में प्रत्यक्ष की प्रवृत्ति नहीं हो सकती। अनुमान प्रमाण की प्रवृत्ति होना भी संभव नहीं है क्योंकि निर्दोष हेतु का अभाव है ।
ચક્ષુ વડે રૂપનું, રૂપત્વનું અને રૂપી પદાર્થ નુ ગ્રહણ થાય છે. ત્વચા (સ્પર્શેન્દ્રિય) વડે સ્પર્શી, સ્પત્ય અને સ્પવાળા પટ્ટાને ગ્રહણ કરાય છે. રસનું હુણ રસના ઈન્દ્રિય વડે, ગધનું પ્રાણેન્દ્રિય વડે અને શબ્દનું શ્રન્દ્રિય વડે ગ્રહણ થાય છે. આ પાંચમાંના ચતુ નામના બાહ્ય પ્રત્યક્ષ વડે આત્માના વિષયમાં પ્રવૃત્તિ થઇ શકતી નથી, કારણ કે આત્મા અરૂપી છે. ‘રૂપી પદાર્થ જ ચક્ષુ દ્વારા ગ્રાહ્ય હાય છે,’એવા નિયમ છે આત્માના વિષયમાં સ્પર્શેન્દ્રિયની પ્રવૃત્તિ પણ થઇ શકતી નથી. સ્પર્શયુક્ત દ્રવ્યના જ બધ સ્પર્શેન્દ્રિય દ્વારા થઇ શકે છે. પરન્તુ આત્મામાં સ્પગુણનો પણ અભાવ છે તેથી આત્મા સ્પર્શેન્દ્રિય દ્વારા પણ અગ્રાહ્ય છે. સ્પર્શેન્દ્રિય દ્વારા તેને વિષે કશે! પણ ધ થતા નથી. એજ પ્રમાણે રસના, પ્રાણ અને શ્રોત્રોન્ડ્રિયા દ્વારા પણ આત્માને ગ્રહણ કરી શકાતા નથી, કારણ કે આ ઇન્દ્રિય ગુણમાત્રને ગ્રહણ કરે છે, અને આત્મા ગુણમાત્રસ્વરૂપ નથી. આમાં આન્તર પ્રત્યક્ષ દ્વારા પણ જ્ઞેય નથી, કારણ કે મન દ્વારા
For Private And Personal Use Only