________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनो टोका प्र. श्रु. अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम् २१७ इति शिष्यभेदात् तेषां ज्ञानभेदाद्वा बहुप्रकारत्वं न तु तत्वभेदादयं भेदः । तत्त्वस्य शून्यताऽद्वयस्यैकविधत्वात् । सर्वेऽपि शिष्यास्तेन साक्षात्परंपरया शून्यताया मेवाऽवतार्यन्ते ।
तत्र ये विचक्षणाः ते साक्षादेव शून्यतोपदेशेन बोधिता बुद्धन मध्यमास्तु वाह्यार्थप्रतिक्षेपपूर्वकविज्ञानास्तित्वप्रतिपादनेन बोधिताः । ये च सर्वेभ्योऽपि हीना स्ते बाह्यार्थप्रतिपादनेनैव बोधिता बोध्यन्ते बुद्धेन । एते सर्वेऽपि यथाऽवस्थितार्थाऽपरिज्ञानाद बाला एव। तएव बाह्यार्थवादिनो बाह्यमाभ्यन्तरं च पदार्थजातं स्वीकुर्वन्ति भूतं भौतिकं चित्तं चैतंच । तथोक्तं सूत्रकारेण-पंचस्कन्धान इत्यादि । ते च पंच स्कन्धसमुदायात्मकमेवाऽऽत्मानं स्वीकुर्वन्ति न तु स्कन्धाऽतिरिक्तमात्मानमभ्युपगच्छन्ति । विभिन्न प्रकार को वह देशना शून्यता रूप एक लक्षण वाली होने से अभिन्न एक ही है ॥ २॥ ___ इस प्रकार शिष्यों के भेद से या उनके ज्ञान के भेद से नाना प्रकार हो गए हैं । तत्त्व के भेद से यह भेद नहीं है। तत्त्व है शून्यता और वह एक ही प्रकार का है । सभी शिष्यों को इसके द्वारा साक्षात् या परम्परा से शून्यता में ही प्रवेश कराया जाता है।
जो शिष्य प्रज्ञावान हैं, उन्हें बुद्ध ने साक्षात् शून्यता का उपदेश देकर वोधित किया है। मध्यम शिष्योंको वाह्य पदार्थों का निषेध करके और अकेले विज्ञान का अस्तित्व प्रतिपादन करके समझाया है और जो सबसे हीन हैं उनको वाह्य पदार्थों का अस्तित्व प्रतिपादन करके बोध प्रदान किया है। परन्तु ये सभी वास्त. विक पदार्थ स्वरूप से अनभिज्ञ होने के कारण अज्ञानी ही हैं। बाह्यार्थवादी
શિષ્યના ભેદની અપેક્ષાએ અથવા તેમના જ્ઞાનના ભેદની અપેક્ષાએ બૌદ્ધોમાં અનેક ભેદ પડી ગયા છે. પરંતુ તત્વના ભેદની અપેક્ષાએ આ ભેદ પડ્યા નથી. તત્વ તે એક જ છે. શુન્યતા રૂપ તત્વમાં કોઈ ભેદ નથી. સઘળા શિષ્યને તેના દ્વારા સાક્ષાત્ અથવા પરંપરા વડે શુન્યતામાં પ્રવેશ કરાવવામાં આવે છે. - જે શિષ્ય પ્રસ્તાયુક્ત હતાં, તેમને બુદ્ધ સાક્ષાત્ શૂન્યતાને ઉપદેશ આપીને બધિત કર્યા હતા. મધ્યમ શિષ્યોને બાહ્ય પદાર્થોને નિષેધ કરીને અને એકલા વિજ્ઞાનના અસ્તિત્વનું જ પ્રતિપાદન કરીને સમજાવ્યા છે. અને જેઓ સૌથી હીન હતાં, તેમને બાહ્ય પદાર્થોના અસ્તિત્વનું પ્રતિપાદન કરીને બોધ આપ્યો હતો. પરંતુ તે સઘળા શિષ્ય પદાર્થને વારતવિક વિરપથી અનભિન્ન રહેવાને કારણે અજ્ઞાની જ રહ્યા છે. બાહ્યાર્થવાદી सू. २८
For Private And Personal Use Only