________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८
सूत्रकृतागलो तुको विनाशो भवति तदुक्तम् -- "जातिरेवाहि भावानां, विनाशे हेतुरिष्यते । यो जातश्च न नश्येत्' नश्येत् पश्चात्सकेन सः ॥१॥ वैशेषिकमते तु दण्डादिकारणसन्निधानेन विनाशो भवति सहेतुकः एतादृशोभयप्रकारेण विनाशेन रहित इति । अथवा “ दुहओ" द्विप्रकारकादात्मनः स्वभावात् चेतना चेतनरूपात् कथमपि-नश्यति, पृथिवी जलतेजोवायुगगनात्मकानि भूतानि स्व स्वरूपाणामपरित्यागतया नित्यान्येव भवन्ति न कारण उत्पत्ति है, अतएव उत्पत्ति के अनन्तर ही पदार्थ का नाश हो जाना चाहिए । यदि उसी समय नाश न माना जाय तो बाद में विनाश का कोई कारण ही नहीं रहता । ऐसी अवस्था में पदार्थ का कभी नाश ही नहीं होना चाहिए।
वैशेषिक दर्शन में घट आदि का विनाश डंडा आदि कारणों के संयोग से होता है । अतएव सहेतुक विनाश कहलाता है । ___आत्मा आदि सभी पदार्थ इन दोनों प्रकार के विनाशों से रहित हैं । अथवा सभी पदार्थ अपने अपने स्वभाव से किसी भी प्रकार से नष्ट-च्युत नहीं होते हैं । पृथिवी, अप् , अग्नि, वायु और आकाश नामक भूत अपने अपने स्वभाव का परित्याग न करने के कारण नित्य ही हैं। यह जगत् कभी पृथ्वी आदि भूतों से रहित नहीं था, न होता है और न होगा । इस कारण वे नित्य हैं । ઉત્પત્તિ છે, તેથી ઉત્પત્તિ થતાં જ પદાર્થને નાશ થ જોઈએ. જે તે સમયે વિનાશ ન માનવામાં આવે, તે પાછળથી નાશ થવા માટેનું કોઈ કારણ જ રહેતું નથી. એવી અવસ્થામાં તે પદાર્થને કદી પણ નાશ જ થે જોઈએ નહીં”
વિશેષિક દર્શનમાં એવી માન્યતા પ્રકટ કરવામાં આવી છે કે ઘાં આદિને વિનાશ ઠંડા આદિ કારણેના સંગથી થાય છે. તેથી તે પ્રકારના વિનાશને સહેતુક વિનાશ કહેવાય છે.
આત્મા આદિ સઘળા પદાર્થો આ બન્ને પ્રકારના વિનાશથી રહિત છે. અથવા સઘળા પદાર્થો પિત પિતાના સ્વભાવમાંથી કોઈ પણ પ્રકારે નષ્ટ અથવા યુત થતાં નથી. એટલે કે પિત પિતાના સ્વભાવને પત્યાગ કરતા નથી. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ ભૂત પિત પિતાના સ્વભાવને પરિત્યાગ નહીં કરતા હોવાને કારણે નિત્ય જ આ જગત પૃથ્વી આદિ ભૂતોથી કદી રહિત ન હતું, વર્તમાન કાળે પણ તેમનાથી રહિત નથી અને ભવિષ્યમાં પણ તેમનાથી રહિત નહીં હોય તેથી જ તેમને નિત્ય કહેવામાં આવે છે.
For Private And Personal Use Only