________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समपार्थ बोधिनी टीका प्र श्रु १. पृथिव्यादि भूतानामात्मनां च नित्यत्वम् २०७
—टीका'दुहओ' द्विधातः-द्विप्रकारेण, निर्हेतुकसहेतुकविनाशद्वयेन। ते आत्म षष्ठाः पृथिव्यादयो भावाः पदार्थाः प्रत्यक्षाऽनुमानप्रमाणप्राप्त : 'ण विणसंति' न विनश्यन्ति । 'नो वा' न वा-नापि 'असं' असन्तः भावाः 'उप्पज्जए' उत्पद्यन्ते । यतोऽसतो न भवति समुत्पादो न वा सतो भवति विनाशः । तत्र कारणमाह-सव्वेवि' सर्व-अपि । 'भावा' भावाः पृथिव्यादय आत्मानश्च प्रत्यक्षाऽनुमानाऽऽगमप्रमाणवेद्याः पदार्थाः 'सव्वहा' सर्वथा सर्वप्रकारेण 'नियती भावमागया' नियतीभावमागताः नियतीभाव नैयत्यं-नित्यत्वं प्राप्त एव ।
अयं भावः-सर्वे आत्मपष्ठाः पृथिव्यादयः पदार्थाः द्विधातः-उभयतो निर्हेतुकसहेतुकोभयप्रकारकनाशेन न विनष्टा भवन्ति यथा बौद्धमते निर्हे.
टीकार्थप्रत्यक्ष और अनुमान प्रमाण से सिद्ध पृथ्वी आदि पांच भूत और छठा आत्मा न निर्हेतुक विनाश से नष्ट होते हैं और न सहेतुक विनाश से । असत् पदार्थों की उत्पत्ति भी नहीं होती क्योंकि असत् की उत्पत्ति और सत् पदार्थ का विनाश नहीं होता । कारण यह है कि पृथिवी आदि सभी पदार्थ जो प्रत्यक्ष अनुमान और आगम के विषय हैं सर्वथा नित्य ही हैं ।
तात्पर्य यह है-आत्मा तथा पांच महाभूत निर्हेतुक और सहेतुक दोनों प्रकार के विनाश से विनष्ट नहीं होते हैं । बौद्ध दर्शन में विनाश निर्हेतुक माना गया है । उन्होंने कहा है
पदार्थों की उत्पत्ति ही उनके विनाश में कारण है । जो पदार्थ उत्पन्न होते ही नष्ट न हो वह बादमें किस कारण से नष्ट होगा ? अर्थात नाश का
- टी - - પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણે દ્વારા સિદ્ધ એવાં પૃથ્વી આદિ પાંચ મહાભૂતે અને છ આત્મા નિહેતુક વિનાશ વડે પણ નષ્ટ થતાં નથી અને સહેતુક વિનાશ વડે પણ નષ્ટ થતાં નથી. અસત્ પદાર્થોની ઉત્પત્તિ પણ થતી નથી, કારણ કે અસતની ઉત્પત્તિ અને સત્ પદાર્થને વિનાશ થતો નથી. તેનું કારણ એ છે કે પૃથ્વી આદિ સઘળા પદાર્થો કે જે પ્રત્યક્ષ, અનુમાન અને આગમના વિષયો છે. એટલે કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ દ્વારા ગ્રાહ્ય છે. તેઓ સર્વથા નિત્ય જ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે આત્મા તથા પાંચ મહાભૂત નિહેતુક અને સહેતુક રૂપ બન્ને પ્રકારના વિનાશથી વિનષ્ટ થતાં નથી.
બૌદ્ધ દર્શનમાં વિનાશને નિહેતુક માનવામાં આવેલ છે. બૌદ્ધો માને છે કે
પદાર્થોની ઉત્પત્તિ જ તેમના વિનાશમાં કારણ રૂપ હોય છે. જે પદાર્થ ઉત્પન્ન થતાં જ નષ્ટ ન થાય તે પાછળથી કયા કારણે નષ્ટ થશે? એટલે કે નાશનું કારણ
For Private And Personal Use Only