________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकताको "अविद्यायामन्तरे विद्यमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः । दन्दम्यमाणाः परियन्ति मूढाः अन्धेनैव नीयमाना यथा अन्धाः" इति । अज्ञानकूपे पतिता बालिशाः स्वयं विनष्टाः परानपि विनाशयन्ति ।
यथा-एकेनाऽन्धेन नीयमाना अपरा अन्धाः इति श्रुत्ययः । यदप्युक्तम्-"धर्मिणः आत्मनोऽभावात्तद्धमयो धर्माधर्मयोरप्यभावः (गा. १२ टीका) इति तदपि न सम्यक्, धर्मिण आत्मनः पूर्वोक्तानुमानश्रुतिप्रमाणैः संसाधनात् । अन्वयी द्रव्य होने से सदैव कायम रहता है । इस प्रकार श्रुति के अर्थ को न जान कर ही वे मन्द स्वयं भवसागर में गिरते है और दूसरों को भी गिराते है । कहा भी है “अविद्यायामन्तरे विद्यमानाः' इत्यादि ।
"जो मूढ पुरुष अज्ञान में विद्यमान है परन्तु अपने आपका पण्डित मानते है और धीर है वे अन्धे के द्वारा ले जाए जाने वाले अन्धों के समान ठोकरे खाते है, नाश को प्राप्त होते है। ____ जो मूढ अज्ञान के कूप में पडे है वे स्वयं नष्ट हैं और दूसरों का भी विनाश करते है, जैसे एक अन्धे के द्वारा ले जाये जाते दूसरे अन्धे नष्ट होते हैं । यह श्रुति का अर्थ है।
आपने कहा था कि धर्मी आत्मा का अभाव होने से उसके गुणोंधर्म और अधर्म का अभाव हो जाता है (गाथा १२ की टीका) सो भी
જીવ તે અવ્યયી દ્રવ્ય હોવાથી તેને સદા સદ્ભાવ જ રહે છે, તેને નાશ ક્રી પણ સંભવી શક્તા જ નથી. શ્રુતિના આ પ્રકારના અર્થને સમજ્યા વિના વિપરીત પ્રરૂપણા કરનારા તે અજ્ઞાની લેકો પતે તે ભવસાગરમાં ભ્રમણ કર્યા જ કરે છે, એટલું જ નહીં પણ બીજા લોકોને પણ ભવસાગરમાં ભ્રમણ કરાવે છે. કહ્યું પણ છે કે ___ "अविद्यायामन्तरे विद्यमानाः “त्याह
જે મૂઢ પુરુષે અજ્ઞાની હોવા છતાં પણ પિતાને પંડિત અને ધીર માને છે. તેઓ આંધળા દ્વારા દોરી જવાતા અંધળાઓની જેમ પગલે અને પગલે ઠોકર ખાધા કરે છે અને નષ્ટ થઈ જાય છે.
જે મૂઢ લેકે અજ્ઞાન રૂપી કૂવામાં પડેલાં છે, તેઓ પોતે તે પિતાના વિનાશને નેતરે જ છે અને અન્યને પણ વિનાશ કરે છે. જેમ આંધળા વડે રાતે આંધળે નષ્ટ થઈ જાય છે, એજ પ્રમાણે અજ્ઞાન લેકે દ્વારા કુમાર્ગે દેરાતા લેકે પણ વિનર જ થઈ જાય છે. આ કૃતિને અર્થ છે. વળી તજજીવ તછરીરવાદી એવું કહે છે કે “ધમી આત્માને અભાવ હોવાથી તેના ગુણધર્મ અને અધર્મને–પણ અભાવ જ હોય છે, “આ તેમનું કથન પણ અનુચિત જ છે. (ગાથા ૧રની ટીકા)પૂર્વોક્ત અનુમાને અને
For Private And Personal Use Only