________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतामसूत्रो कश्चिन्मुक्तः इति व्यवस्थापि न कथमपि सिद्धयेत् । तादृश व्यवस्थाया अभावे सर्वोपिलोको व्याकुली क्रियेत । अयं भावः-आत्मा यदि कूटस्थनित्योऽमृत्तों निष्क्रियो भवेत् तदा एतादृशाऽऽत्मनः स्वभावपरित्यागस्याऽसंभवेन स्वभाव प्रच्युतिसाध्य जन्म-मरण-जरा-बन्धमोक्षादीनामभावो भवन् केन कथं वारणीयः, कथमपि-एतेषां मोक्षादीनां समर्थनं न केनापि कर्तुं शक्येत, न चेष्टापत्तिः, तथा सति आस्तिकपरिषदं परित्यज्य नास्तिककोटौ प्रवेशस्य दुरिता स्यात् । इत्थं च दृष्टेष्टबाधारूपात्तमसोऽज्ञानरूपात् । तमोऽन्तरं अतिशयित यातनास्थानं यान्ति प्राप्नुवन्ति । कथमेवं ते यातनास्थानं यान्ति तत्राह
इस प्रकार की व्यवस्था के अभाव में सब लोग व्याकुल हो जाएंगे। अभिप्राय यह है आत्मा यदि कूटस्थ नित्य हैं, अमूर्त है और क्रियाशून्य है तो ऐसे आत्मा का स्वभाव बदलना संभव नहीं होगा। फिर स्वभाव के बदलने पर ही होने वाले जन्म, जरा, मरण, बन्ध और मोक्ष आदि का भी अभाव हो जाएगा। उसे कौन रोकेगा? कोई भी मोक्ष आदि का समर्थन न कर सकेगा। अगर कहो कि यह हमारे लिए इष्टापत्ति है तो ऐसी दशा में आस्तिकों की मंडली को त्याग कर नास्तिकों की कोटि में प्रवेश करना अनिवार्य हो जाएगा।
इस प्रकार प्रत्यक्ष और अनुमान से आनेवाली बाधारूप अन्धकार अज्ञान से दूसरे अन्धकार को अर्थात् अतिशय यातना के स्थान को प्राप्त
સુખી હોય અને કેઈ દુઃખી હોય, કોઈ મુક્ત હોય અને કોઈ અમુક્ત હય, એવી વ્યવસ્થાની પણ કોઈ પણ પ્રકારે સિદ્ધિ જ ન થાય !
આ પ્રકારની વ્યવસ્થાના અભાવે સઘળા લેકે વ્યાકુળ થઈ જશે. આ કથન દ્વારા સૂત્રકાર એ વાત પ્રગટ કરે છે કે – જે આત્મા કુટસ્થ નિત્ય, અમૂર્ત અને ક્રિયાશૂન્ય હિય, તે એવા આત્માને સ્વભાવ બદલવાનું શકય નહી બને તે પછી સ્વભાવ બદલાયા ત્યારે જ સંભવી શકનારા જન્મ, જરા, મરણ, બબ્ધ, અને મિક્ષ આદિનો અભાવ જ માન પડે. તેને કેણ રોકી શકશે ?કે પણ મેક્ષ આદિનું સમર્થન નહીં કરી શકે ! કદાચ તેને તમે ઇછાપત્તિ રૂપ માનતા છે, તે તમારે માટે આસ્તિકોની મંડળીમાંથી નીકળી જઈને નાસ્તિકની મંડળીમાં જ દાખલ થઈ જવાનું અનિવાર્ય થઈ પડશે.
આ પ્રકારે આત્માને કિયા સહિત અમૂર્ત,નિત્ય આદિ રૂપ માનનારા અકારકવાદીઓની માન્યતા પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણે તથા આગમ પ્રમાણુ દ્વારા ખંડિત થઈ જાય છે. તે પ્રકારની માન્યતા ધરાવનારા અજ્ઞાની લેકે એક અંધકારમાંથી બીજા અંધકારમાં ગમન • કર્યા જ કરે છે એટલે કે તેમને અધિકતર અને અધિકતમ યાતનાઓ સહન કરવી પડે
For Private And Personal Use Only