________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र.अ. अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १९३ 'मंदा' इति । यतो मन्दाः-जडाः सदसद्विवेकविकलाः, तथा प्राणातिपाताधारंभे निश्रिताः संलग्नाश्चेति ततो नैतन्मतं समीचीनम् ॥१४॥ अथ नियुक्तिकारोऽप्यकारकवादिमतनिरासार्थमेवमाह
को वेएई अकयं कयनासो पंचहा गई नत्थि ।
देवमणुस्स गयागई, जाई सरणाइयाणं च ॥१॥ छाया- को वेदयति अकृतं कृतनाशः पञ्चधा गतिर्नास्ति ।
देवमनुष्यगत्यागती, जातिस्मरणादिकानां च ॥१॥ इति । व्याख्याचेत्थम्-'को वेएई' यदि कर्ता नास्ति कश्चित तदा तादृशकर्तुः क्रियमाणं कर्माऽपि नास्ति । अथ च यदि कर्म न विद्यते, तदा कर्मणामभावे स कथं होते हैं। वे यातना स्थान को क्यों प्राप्त होते हैं ? इसका कारण यह है कि वे मन्द अर्थात् सत् असत् के विवेक से रहित हैं तथा प्राणातिपात आदि आरंभ में संलग्न हैं। अतः यह मत समीचीन नहीं है।
नियुक्तिकारने अकारकवादी के मत का निरास करने के लिए इस प्रकार कहा है-"वेएई अकयं" इत्यादि। _ (अगर कोई कर्म का कर्ता नहीं है तो) विना किये कर्म को कौन भोगता है ? कृत कर्म के विनाश का दोष आता है। पांच प्रकार की गति संभव नहीं हो सकती। देव एवं मनुष्य पर्याय में गति आगति तथा जाति स्मरण आदि भी संभव नहीं हैं।
गाथा की व्याख्या इस प्रकार है-यदि कोई कर्ता नहीं है तो कर्ता द्वारा किया जाने वाला कर्म भी नहीं हो सकता। अगर कर्म नहीं है तो એવાં સ્થાનમાં (નરકમાં) વારં વાર ઉત્પન્ન થયા જ કરે છે. તેઓ શા કારણે એવાં યાતના સ્થાનેમાં ઉત્પન્ન થયા કરે છે? તેનું કારણ એ છે કે તેઓ મન્ટ છે એટલે કે સત્ અસના વિવેકથી રહિત છે તથા પ્રાણાતિપાત આદિ આરંભમાં લીન છે. તેથી તેઓ એક અંધકારમાંથી બીજા અંધકારમાં ગમન કર્યા જ કરે છે. આ પ્રકારે તેમની માન્યતા યુક્ત નથી, એ વાત સિદ્ધ થઈ જાય છે.
અકારકવાદીઓના મતનું ખંડન કરવા માટે નિર્યુક્તિકારે આ પ્રમાણે કહ્યું છે"वेइए अकयं त्याह- " (ने भनी त । न जायत) मत भनु (२ भर કરવામાં આવ્યું નથી તેનું ફળ કોણ ભોગવે છે? કૃતકર્મના વિનાશને દેવ પણ આવે છે, અને પાંચ પ્રકારની ગતિ પણ સંભવી શકે નહીં દેવ અને મનુષ્ય પર્યાયમાં ગતિ, આગતિ તથા જાતિસ્મરણ આદિ પણ સંભવી શકે નહી,
ઉપર્યુક્ત ગાથાનું વિશેષ સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરી શકાય- જે કંઈ કર્તા જ ન હોય. તે કર્તા દ્વારા કરવામાં આવનારૂં કર્મ પણ હોઈ શકે નહીં. જે કર્મ જ ન હોય સૂ૨૫
For Private And Personal Use Only