________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९८
सूत्रकृताङ्गसूत्रे भवात् । तथाहि-प्रतिबिंबोदयस्यापि क्रियारूपत्वेन निष्क्रिये पुरुषे तदुपचारस्याऽशक्यत्वात् । किंच प्रतिबिंबो भवन्मते मिथ्यापदार्थः तदाकथं मिथ्याभूतेन प्रतिबिंबेन सत्यभोगः संपाद्येत ।
- ननु भवतु पुरुषे भुजिक्रिया, भवतु वा प्रतिबिंबोदयोऽपि क्रियारूपः, तथापि जीवस्य तादृशक्रियावत्त्वेऽपि न सक्रियत्वम् । समस्तक्रियारहित्वेन निष्क्रियत्वेनाऽस्माभिः स्वीकृतत्वात् यदि पुरुष सर्वाः क्रिया भवेयुः, तदैव पुरुषे निष्क्रियत्वस्य व्याधातो भवति एक द्वयादि क्रियावत्वेऽपि निष्क्रियत्वस्यैव प्रतिविम्ब का उदय होना भी एक प्रकार की क्रिया है। निष्क्रिय पुरुष में उसका उपचार करना शक्य नहीं है । मिथ्या प्रतिबिम्ब से वास्तविक भोग किस प्रकार हो सकता है ? ___ कदाचित् कहो पुरुष में भोग करने की क्रिया भले हो और क्रियारूप प्रतिविम्ब का उदय भी हो, इस प्रकार की क्रिया होने पर भी जीव सक्रिय नहीं कहलाता । हम तो सभी क्रियाओं से रहित होने को निष्क्रिय कहते है । अगर पुरुष में समस्त क्रियाएँ हो तो ही पुरुष में निष्क्रियता की क्षति हो, एक दो क्रियाएँ होने पर भी उसे क्रियाशून्य ही मानते है । जैसे एक मुहि धान्य होने पर भी भिखारी निर्धन ही कहलाता हैं धनवान् नहीं कहलाता । इस प्रकार की आशंका करके नियुक्तिकार कहते हैं “पहु अफल" इत्यादि ।
ઉદય થ, એ પણ એક પ્રકારની ક્રિયા જ છે, નિષ્કિય પુરુષમાં તેને ઉપચાર કરવાનું શક્ય નથી વળી આપના મત અનુસાર પ્રતિબિંબને મિથ્યા માનવામાં આવે છે, તે મિથ્યા પ્રતિબિંબ વડે વાસ્તવિક ભેગની સિદ્ધિ કેવી રીતે થઈ શકે?
આપ કદાચ એવું કહેતા હે કે “ પુરુષમાં ભંગ કરવાની ક્રિયા ભલે હોય અને કિયારૂપ પ્રતિબિંબને ઉદય પણ ભલે હૈય, આ પ્રકારની ક્રિયાને સદ્ભાવ હેવા છતાં પણ જીવને સક્રિય કહી શકાય નહી અમે તે સમસ્ત ક્રિયાઓથી રહિત હોય તેને જ. નિષ્ક્રિય માનીએ છીએ જે પુરુષમાં સમસ્ત કિયાઓને સદ્ભાવ હોય તે જ પુરુષને (જીવન). નિષ્ક્રિય માની શકાય. એક અથવા બે ક્રિયાઓને જીવમાં સદ્ભાવ હોય, તે પણ અમે તે તેને ક્રિયાશૂન્ય જ માનીએ છીએ જેવી રીતે મુઠ્ઠી ધાન્યને જેની પાસે સદ્ભાવ હોય એવા માણસને આપણે નિર્ધન માનીએ છીએ, એજ પ્રમાણે જો જીવમાં એક, બે કિયાનેજ સદ્ભાવ હોય તો તેને નિષ્ક્રિય જ માનવે જોઈએ
मा प्रा२नी भानु निवा२७ ४२वाने भाटे सूत्र४२ ४ छ । ‘णहु अफल", त्याह
For Private And Personal Use Only