________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२००
सूत्रकृतास्त्र सुप्तमूर्छाद्यवस्थायाम् आत्मनि क्रियाया अभावेऽपि, नैतावता सर्वथैव निष्क्रियत्वमात्मनः संभवति । तथा-अल्पफलवत्त्वमपि वृक्षाऽभावे साध्ये हेतुर्न अल्पफलपति पनसादौ हेतोरनैकान्तिकत्वात् । पनसेऽल्पफलवत्त्वं हेतु स्तिष्ठति नैव च तिष्ठति तत्रावृक्षत्वम् , किन्तु अवृक्षत्वविरोधिनो वृक्षत्वस्यैव पनसे सद्भावदर्शनात् । तथा आत्मा-अल्पक्रियावानपि सक्रिय एव, न तु निष्क्रियः । "नन': अल्पक्रियावानप्यात्मा निष्क्रिय एव, यथाऽल्पधनो भिक्षुकोऽधन एव कथ्यते इति चेन्न । विकल्पाऽसहत्वात् । तथाहि-प्रतिनियतपुरुषापेक्षया स भिक्षुको निर्धनः इति कथ्यते । आहोस्वित् समस्तपुरुषापेक्षया ? नाघः इसी प्रकार सुप्त अवस्था में या मूर्छा आदि की अवस्था में आत्मा में क्रिया का अभाव होने पर भी इतने मात्र से ही आत्मा सर्वथा निष्क्रिय नहीं हो सकता। __अल्प फलवत्त्व अर्थात् थोडे फलों का होना भी वृक्ष के अभाव को सिद्ध करने के लिए हेतु नहीं हो सकता, क्योंकि पनस आदि में थोडे ही फल होते हैं फिरभी वह वृक्ष ही हैं। अतएव हेतु अनैकान्तिक हो जाता हैं। अर्थात् पनस में अल्प फलवत्त्व हेतु तो रहता है परन्तु वृक्षत्व का अभाव नहीं रहता, किन्तु वृक्षत्व के अभाव का विरोधि वृक्षत्व ही पनस में पाया जाता है। इसी प्रकार अल्पक्रिया वाला आत्मा भी क्रियावान् ही है, क्रियाहीन नहीं ।
शंका-अल्पक्रिया वाला आत्मा निष्क्रिय ही है।, जैसे अल्पधन वाला भिखारी निर्धन कहलाता है ।
समाधान-यह कथन ठीक नहीं है क्योंकि वह विकल्पों को सहन नहीं करता એજ પ્રમાણે સુણાવસ્થામાં અથવા મૂછ આદિ અવસ્થામાં આત્મામાં ક્રિયાને અભાવ હોવા છતાં પણ, એટલાજ કારણે આત્માને સર્વથા નિષ્ક્રિય માની શકાય નહીં.
અલ્પ ફલવ7-એટલે કે ડાં જ ફળ આવવા રૂપ સ્થિતિને પણ વૃક્ષના અભાવને સિદ્ધ કરવાના હેતુ (કારણ) રૂપ માની શકાય નહીં ફણસ આદિ પર ઓછાં જ ફળ આવે છે, છતાં તેમને વૃક્ષ રૂપ જ માનવામાં આવે છે. તેથી હેતુ અનેકાન્તિક બની જાય છે. એટલે કે વૃક્ષમા અલ્પ ફળ ઉત્પન્ન થવા રૂપ હેતુને સદ્ભાવ હોવા છતાં પણ વૃક્ષત્વને અભાવ રહેતું નથી, પરન્તુ વૃક્ષત્વના અભાવનું અથવા અવૃક્ષત્વનું વિરોધી વૃક્ષ જ ઉપલબ્ધ થાય છે. એ જ પ્રમાણે અલ્પકિયાવાળો આત્મા પણ કિયાવાન જ છે- કિયાહીન
नथी.
શંકા- જેવી રીતે અલ્પ ધનવાળા ભિખારીને નિર્ધન જ કહેવામાં આવે છે. એજ પ્રમાણે અ૫કિયાવાળા આત્માને પણ નિષ્કિય જ કહેવું જોઈએ.
સમાધાન- આ દલીલ વ્યાજબી નથી. કારણ કે આ બે વિકલ્પ દ્વારા જ તેનું
For Private And Personal Use Only