________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे ञ्चित् सांख्यादीनां मते (आहिया) आख्यातानि कथितानि (पुणो) पुनस्ते (आहु) आहुः कथयन्ति यत् (आयटो) आत्मा पष्ठः षष्ठआत्मा अस्तीति । यतः (आया लोगे य) आत्मा तथा लोकः पृथिव्यादिरूपः (सासए) शाश्वतः नित्यो वर्त्तते इत्यात्मषष्ठवादिमतम् ॥१५॥ ..
टीकामहन्भूया, महाभूतानि-पृथिव्यपूतेजो वाग्वाकाशाख्यानि महाभूतानि 'पंच' पञ्चसंख्याविशिष्टानि सन्ति विद्यन्ते । महच्च तद्भुतं चेति महाभूतम् । महान्ति च तानि भूतानि महाभूतानि, तानि नामभिः प्रदर्शितानि । भूतत्वं बहिरिन्द्रियग्राह्यविशेषगुणवत्त्वम् । “इहमेगेसमिाहिया" इह अस्मिन् लोके एकेषां केषांचिन्मते आख्यातानि कथितानि “पुण आहु" पुनस्तेन आहुः कथयन्ति “आयछट्टो" आत्माषष्ठ:--पंचमहाभूतानि तथा पष्टश्चात्मा । ननु यथा भूतचैतन्यबादिमते आत्मभूतान्यनित्यानि तथा एतन्मतेऽपि आत्मा
अन्वयार्थपृथ्वी, जल तेज वायु और आकाश रूप पांच महाभूत है वे सांख्य आदि किन्हीं के मत में कहेगए हैं। फिर वे कहते हैं कि छठा आत्मा है । आत्मा और लोक शाश्वत अर्थात् नित्य है । यह छठा आत्मा मानने वालों का मत है ॥१५॥
-टीकार्थपृथ्वी जल तेज वायु और आकाश नामक पाँच महाभूत हैं । महान् भूत को महाभूत कहते हैं । बाह्य इन्द्रिय के द्वारा ग्राह्य होने का विशेषण गुण जिसमें हो वह भूत कहलाता है । इस लोक में किन्हीं-के मत में यह भूत कहे गये हैं । वे यह भी कहते हैं कि पांच महाभूतों के अतिरिक्त
- अन्वयार्थ - પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ રૂપ પાંચ મહાભૂત છે. સખ્ય આદિ કેટલાક મતવાદિઓ આ પ્રકારની માન્યતા ધરાવે છે. વળી તેઓમાં કઈ કઈલેકે એવું પણ કહે છે છ આત્મા છે. આત્મા અને લેક શાશ્વત (નિત્ય) છે. આત્મા નામના છઠ્ઠા મહાભૂતને માનનારાની આ પ્રકારની માન્યતા છે. જે ૧પ છે
-टीअर्थ - - પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ નામના પાંચ મહાભૂતા છે. મહાન ભૂતને મહાભૂત કહે છે. બાહ્ય ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થવાનો વિશિષ્ટ મુળ જેમાં હોય છે. તેને ભૂત’ કહેવામાં આવે છે. કેઈ કે લેકેની માન્યતા અનુસાર આ લોકમાં પાંચ મહાભૂતાનું અસ્તિત્વ કહ્યું છે. તેઓ એમ પણ કહે છે કે પાંચ મહાભૂત સિવાય આત્મા નામના છડૂત તત્વનું પણ અસ્તિત્વ છે. જેવી રીતે ભૂતૌતવારીના મત અનુસાર આત્મા
For Private And Personal Use Only