________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ अकारकवादि-सांख्यमत निरूपणम् २०२ सिद्धसाधनात् । यतोलक्षाधिपाऽपेक्षया तन्यूनधनवतां निर्धनत्वस्य सर्वसम्मतत्वात् । नाऽपि द्वितीयः-भिक्षुकापेक्षयाऽल्पधनस्यापि गृहस्थस्य धनवत्त्वात एवमात्मापि विशिष्टसामोपेतपुरुषापेक्षया निष्क्रियो यदि स्वीक्रियेत तदा न कापि क्षतिरिति शब्दान्तरेण सिद्धसाधनमेव भवति सामान्यापेक्षया तु क्रिया वान् एव, न तु सर्वथा निष्क्रियः इति नाऽयं सांख्यो मारितसर्पमारणन्याय मतिकामति ।
तदयमत्र संक्षेपः—आत्मनः सर्वथा निष्क्रियत्वेऽभ्युपगम्यमाने बन्धमोक्षव्यवस्था न स्यात् । सर्वथा सक्रियत्वे कदाचिदपि क्रियातो विरामाऽभावात् वे विकल्प यह हैं वह भिखारी किसी खास पुरुष की अपेक्षा निर्धन कहलाता है अथवा समस्त पुरुषों की अपेक्षा ? पहला पक्षतो हमें भी मान्य है लक्षाधीश की अपेक्षा उससे कम धनवानों को सभी निर्धन मानते हैं । दूसरा पक्ष भी ठीक नहीं भिक्षुक की अपेक्षा अल्प धनवान् गृहस्थ भी धनी होता है । इसी प्रकार किसी विशिष्ट सामर्थ्य से सम्पन्न पुरुष की अपेक्षा से आत्मा को निष्क्रिय स्वीकार करते हो तो कोई हानि नहीं है । दूसरे शब्दों में आप उसी को सिद्ध कह रहे है जो हमें पहले से सिद्ध है सामान्य रूप से तो आत्मा क्रियावान् ही है, सर्वथा निष्क्रिय नहीं । इस प्रकार यह सांख्यवादी, मारे हुए सांप को मारने की कहावत चरितार्थ करता है। संक्षेप में भावार्थ यह है कि आत्मा को यदि सर्वथा निष्क्रिय माना जाय तो बन्ध और मोक्ष की व्यवस्था नहीं बन सकती । इसी प्रकार सर्वथा सक्रिय નિરાકરણ થઈ જાય છે. તે ભિખારી કેઈ વિશિષ્ટ પુરુષ કરતાં વધારે ગરીબ હોવાને કારણે તેને નિર્ધન કહે છે, કે સમસ્ત પુરુષ કરતાં વધારે ગરીબ હોવાને કારણે તેને નિર્ધન
छो? આ પહેલે વિકલ્પ તો અમને પણ સ્વીકાર્ય છે. લક્ષાધિપતિની અપેક્ષાએ તેના કરતાં ઓછા ધનવાળાને સૌ નિર્ધન માને છે. બીજો વિકલ્પ બરાબર નથી કારણ કે ભિક્ષુકની અપેક્ષાએ અલ્પ ધનવાળે માણસ પણ ધનવાન ગણાય છે. એ જ પ્રકારે કઈ વિશિષ્ટ સામર્થ્ય સંપન્ન પુરાયની અપેક્ષાએ આત્માને નિષ્કિય સ્વીકારતા હૈ, તે તેમાં કેઈવધે નથી. બીજા શબ્દોમાં આપ એ વાતને જ સિદ્ધ કરી રહ્યા છે કે જે અમે પહેલેથી સિદ્ધ થઈ ચુકેલા માનીએ છીએ સામાન્ય રૂપે તે આત્મા કિયાવાન જ છે- સર્વથા નિષ્ક્રિય નથી. આ પ્રકારે તે આ સાંખ્યો મારી નાખવામાં આવેલા સાપને મારી નાખવાની કહેવત જ ચરિતાર્થ કરે છે.
આ કથનનો સંક્ષિપ્ત ભાવાર્થ એ છે કે – આત્માને જે સર્વથા નિષ્ક્રિય માનવામાં આવે, તે બન્ધ અને મોક્ષની વ્યવસ્થા સંભવી શકતી નથી. એ જ પ્રમાણે જે આત્માને सू. २६
For Private And Personal Use Only