________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८६
सूत्रकृताङ्गसूत्रे
प्रसाधनात् । नहि दृष्टान्तमात्रेण कस्यचिदप्यर्थस्य सिद्धिर्जायते । तथा सति यथाकथंचिद् दृष्टान्तस्य सर्वत्र संभवेन सर्वस्य इष्टाऽनिष्टस्य सिद्धिप्रसंगात् ।
यद्वाऽस्या गाथाया अन्योऽप्यर्थः - तेसिं तेषां भूतव्यतिरिक्तात्मचैतन्या ऽपलापकारिणाम् तज्जीवतच्छरीराकारात्मवादिनाम् । 'लोए, लोकः अयम् प्रत्यक्षनिर्दिष्टः लोकः संसारः । 'कओ' कुतः 'सिया' स्यात् भवेत् । लोक्यतेऽ नुभूयते कर्म फलानि अस्मिन्निति लोकः, चतुर्गतिकः संसारः भवाद् भवान्तरगमनस्वरूपः। यः पूर्व प्ररूपितः कश्चित्सुखीकश्चिद्दुःखी कश्विद् ज्ञानी, कश्चिदज्ञानी, कश्चिदादयः कश्चिदनाढ्यः इत्येवं रूपा जगतो विचित्रताच कुतो भवेत कुतो घटेत नैव कथंचिदपि घटेतेत्यर्थः । 'कओ सिया' इत्यत्र किं शब्द आक्षेपार्थः,
"
सिद्धि नहीं होती । ऐसा होता तो दृष्टान्त तो सब जगह चाहे जैसे मिल सकते हैं। उनसे सभी का इष्ट या अनिष्ट सिद्ध हो जाएगा ।
अथवा इस गाथा का अन्य अर्थ भी है । वह इस प्रकार है उन भूतों से free आत्मा का अपलाप करने वाले तज्जीवतच्छरीरवादियों के मत मे यह प्रत्यक्ष सिद्ध संसार कैसे संगत हो सकता है ? जहाँ कर्मफलों का अनुभव किया जाता है, वह लोक कहलाता है । वह चार गतियों वाला है, एक से दूसरे भव में जाना उसका स्वरूप है । इसकी प्ररूपणा पहले की जा चुकी है । इस संसार में कोई सुखी हैं, कोई दुःखी है, कोई ज्ञानी है कोई अज्ञानी है, कोई संपन्न ( संपत्तिशाली) है, कोई विपन्न ( विपत्तिवाला ) है । यह जो विचित्रता देखी जाती है सो किस कारण से होगी ! यह किसी भी प्रकार घटित नहीं हो सकती । " कओ सिया । यहाँ किम् शब्द
કરાઈ ચુકી છે. માત્ર દૃષ્ટાન્ત દ્વારા જ કોઇ પણ પદાની સિદ્ધિ થતી નથી. એવુ હાય તે દૃષ્ટાન્ત તો ગમે ત્યારે અને ગમે ત્યાં જોઈએ એટલા મળી શકે છે. તે દૃષ્ટાન્તા દ્વારા સમસ્ત પદાર્થા ને ઇષ્ટ અથવા અનિષ્ટ રૂપ સિદ્ધ કરી શકાય છે. અથવા- આ ગાથાના બીજો અર્થ આ પ્રમાણે થાય છે.
ભૃતાથી ભિન્ન આત્માના અપલાપ કરનાર તે તજ્જીવ તમ્બરીરવાદીઓના મતમાં આ પ્રત્યક્ષ સિદ્ધ સંસાર કેવી રીતે સંગત થઈ શકે છે!
જ્યાં કમ ક્લાનો અનુભવ કરાય છે, તે લેાક (સંસાર) છે. તે સંસાર ચાર ગતિ વાળા છે. એક ભવમાંથી બીજા ભવમાં ગમન કરવાનુ આત્માનું લક્ષણ છે. તેની પ્રરૂપણા પહેલા કરવામાં આવી છે. આ સંસારમાં કોઈ સુખી છે અને કોઈ દુઃખી છે, કોઈ જ્ઞાની છે रमने आई अज्ञानी छे, अध संपन्न (संपत्तिशाणी) छे याने अर्ध वियन्न (विपत्तिशणी) છે. આ પ્રકારની જે વિચિત્રતા સંસારમાં દેખાય છે. તે શા કારણે હશે? આ પ્રશ્નના ઉત્તર તજ્જીવ તરીરવાદીઓના મતમાંથી મળી શકે તેમ નથી.
For Private And Personal Use Only