________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. शु. अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १८५ आत्मसिद्धौ च तद्धमभूतयोधर्माधर्मयोरपि प्रसिद्धिर्भवत्येव । अन्यथा धर्माऽधर्मयोरभावेऽन्यस्य दृष्टकारणस्याऽभावेन जगतो विचित्ररचनाऽपि नोपपद्येत। न च प्रत्यक्षदृष्टं वैचित्र्यं केनाप्यपद्मोतुं शक्यते, इति जगद् वैचित्र्यान्यथाऽनुपपत्त्या तादृशवैचित्र्यसंपादकौ धर्माधर्माववश्यमेवाऽभ्युपगन्तव्यौ । ताभ्यां विना तादृशवैचित्र्यस्य संपादयितुमशक्यत्वात् इति । यदपि जीवाऽभावसाधनाय अलातचक्रादिका अनेकशो दृष्टान्तास्तैः प्रदर्शिताः तेऽपि दृष्टान्ताभासा एव वेदितव्याः। भूतव्यतिरिक्तस्य परलोकगामिनः सारभूतस्यात्मनः पूर्वोक्तयुक्तिभिः ठीक नहीं है, क्यों कि हमने पूर्वोक्त अनुमानों और श्रुति रूप प्रमाणों से आत्मा की सिद्धि कर दी है। आत्मा की सिद्धि हो जाने पर उसके धर्म और अधर्म की सिद्धि भी हो ही जाती है, अगर धर्म अधर्म न होते तो जगत् की विचित्रता भी नहीं होती. क्यों कि इस विचित्रता का अन्य काई दृष्ट कारण नहीं है। जगत् में जो विचित्रता प्रत्यक्ष से दिखाई दे रही है, उसका अपलाप नहीं किया जा सकता है। अतएव जगत की विचित्रता की अन्यथानुपपत्ति से उस विचित्रता का उत्पन्न करने वाले धर्म और अधर्म को अवश्य ही स्वीकार करना चाहिए । धर्म अधर्म के विना इस प्रकार की विचित्रता उत्पन्न नहीं की जा सकती ।
जीव का अभाव सिद्ध करने के लिए अलातचक्र आदि अनेक दृष्टान्त उन्होंने दिये हैं, उन्हें भी दृष्टान्ताभास ही समजना चाहिए । क्योंकि भूतों से भिन्न, परलोक में गमन करने वाले, सारभूत आत्मा की पूर्वोक्त युक्ति यों द्वारा सिद्धि की जा चुकी है । दृष्टान्त मात्र से किसी भी अर्थ की શ્રુતિરૂપ પ્રમાણે વડે આત્માને ભાવ તે સિદ્ધ કરવામાં આવ્યું છે. આત્માની સિદ્ધિ થઈ જવાથી તેના ગુણ રૂપ ધર્મ અને અધર્મની પણ સિદ્ધિ થઈ જાય છે. જે ધર્મ અને અધર્મનું અસ્તિત્વ ન હોત, તે સંસારની વિચિત્રતા (વિલક્ષણતા) પણ ન હોત, કારણકે આ વિચિત્રતાનું અન્ય કેઈ કારણ દેખાતું નથી. જગતમાં જે વિચિત્રતા પ્રત્યક્ષ રૂપે દેખાય છે, તેને અપલાપ (અસ્વીકાર) કરી શકાય તેમ નથી તેથી જગતની વિચિત્રતાની અન્યથાનુપપત્તિ ને આધારે તે વિચિત્રતાને ઉત્પન્ન કરનાર ધર્મ અને અધર્મને અવશ્ય સ્વીકાર કરે જ જોઈએ ધર્મ અને અધર્મને અભાવ હોય તે આ પ્રકારની વિચિત્રતા ઉત્પન્ન જ થઈ શકે નહીં.
જીવને અભાવ સિદ્ધ કરવાને માટે તેમણે અલાતચક (રહે.) આદિ અનેક દૃષ્ટાન્ત આપ્યાં છે પરંતુ તેમને પણ દૃષ્ટાન્તાભાસ રૂપ સારભૂત જ માનવા જોઈએ, કારણ કે ભૂતથી ભિન્ન એવા, પરલેક ગામી ચારભૂત આત્માની પૂર્વોક્ત યુક્તિઓ દ્વારા સિદ્ધિ सू. २४
For Private And Personal Use Only