________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ पोधिनी टीका प्र. श्रु. अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १८७ तथा च कथमपि संसारस्य वैलक्षण्यं न घटेत तेषां मते । तत्र कारणं वक्तिआत्मनोऽभावात् । यदि शरीरातिरिक्त आत्मा पुण्यपापादीनां फलभोक्ता स्वीक्रियेत तदैव जगतो विचित्रतायाः सिद्धिःस्यात् नान्यथा तस्याः सिद्धिः संभवति । ते तु परलोकगामिनमात्मानम् तथा परलोकगमने साधनं पुण्यपापादिकं च नैव स्वीकुर्वन्ति, तत्कथं जगतो विचित्रता प्रसाधिता स्यात् नैव कथमपीत्यर्थः ।
ते नास्तिकाः परलोकगमनकर्तारं जीवमस्वीकृत्य पुण्यपापयोवाऽभावमाश्रित्य स्व स्वबुद्धयनुसारेण सावधकर्मकरणात, अज्ञानस्वरूपात्तमसः सकाशात् अन्यतमः प्राप्नुवन्ति । पुनरपि ज्ञानावरणादिरूपमहत्तरं तमः= अज्ञानं आक्षेप अर्थ में प्रयुक्त है। तात्पर्य यह है कि उनके मत में संसार की विलक्षणता किसी भी प्रकार घटित नहीं हो सकती । उसका कारण है आत्मा का अभाव । यदि शरीरादि से भिन्न आत्मा को पुण्य पाप का फल भोक्ता स्वीकार किया होता तो ही जगत् की विचित्रता सिद्ध होती । उसके विना विचित्रता की सिद्धि नहीं हो सकती । परन्तु वे परलोकगामी आत्मा और परलोकगमन के साधन पुण्यपाप आदि को स्वीकार ही नहीं करते तो जगत् की विचित्रता कैसे सिद्ध करेंगे ? किसी प्रकार भी सिद्ध नहीं कर सकते।
वे नास्तिक परलोकगामी आत्मा को तथा पुण्यपाप को स्वीकार न करके अपनी अपनी बुद्धि के अनुसार सावध कार्य करने से, अज्ञान रूप अन्धकार से दूसरे अन्धकार को प्राप्त होते हैं अर्थात् पुनः ज्ञानावरणीय आदि
"कओ "सिया डी "किम्" ५४ साझेपाथ पपरा छ । समस्त थन તાત્પર્ય એ છેકે તેમના મનમાં સંસારની વિલક્ષણતા કોઈ પણ પ્રકારે ઘટિત થઈ શક્તી નથી. તેનું કારણ છે આત્માને અભાવ. જે શરીરાદિથી ભિન્ન આત્માને પુણ્યપાપના ફલના ભક્તા રૂપે સ્વીકાર કર્યો હેત, તે જગતની વિચિત્રતા સિદ્ધ થઈ જાત આ માન્યતાને સ્વીકાર કર્યા વિના સંસારની વિચિત્રાની સિદ્ધિ થઈ શકતી નથી. પરન્ત તેઓ પરલેક ગામી આત્માને અને પરલેકગમનને પાપપુણ્ય આદિ સાધનેને સ્વીકાર જ કરતા નથી, તે તેમની માન્યતાને છોડયા વિના તેઓ જગતની વિચિત્રતાને કેવી રીતે સિદ્ધ કરી શકશે? કહેવાનું તાત્પર્ય એ છેકે તેમને મત સંસારની વિચિત્રતાને સિદ્ધ કરવાને સમર્થ નથી.
તે નાસ્તિક લોકે પરલોકગામી આત્માને તથા પાપપુણ્ય સ્વીકાર નહીં કરીને, પિતે પિતાની બુદ્ધિ અનુસાર સાવદ્ય કાર્યો કરીને એક અંધકારમાંથી બીજા અંધકારમાં
For Private And Personal Use Only