________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे ध्यक्षो विशेषगुणयोगतः" यथा रूपादिगुणानां चक्षुरिन्द्रियजन्यज्ञानविषयतया प्रत्यक्ष इति तादृशरूपादि गुणवान् घटादिरपि प्रत्यक्ष एव भवति न तत्र तस्य घटादेः प्रत्यक्षत्वे कस्यचित् विवादः प्रमाणान्तरान्वेषणं च क्रियते तथा ज्ञानादीनां मानसप्रत्यक्षत्वे तदभिन्नस्यात्मनोपि मानसप्रत्यक्षत्वमेव एवमहं सुखी दुःखी त्यादिरूपेणात्मनो मानसप्रत्यक्षग्राह्यत्वमेव वर्तते इति न प्रमाणान्तरान्वेषणमिति ।
__ नैयायिकमते गुणद्रव्ययोर्भेदात् मनसासुखादीनां ग्रहणं तेनैव च मनसा सुखाधिकरणस्य जीवस्यापि ग्रहणं जायते जैनमते तु गुणगुणिनो रभेदान्मनसासुखादिप्रत्यक्षे संवृत्ते मुखाद्यभिन्नस्य जीवस्यापि ग्रहणं भवत्येवेत्यनयोर्मतयोर्भेदः उसका भी प्रत्यक्ष होता है । कहा भी है-"विशेष गुणो के सम्बन्ध से धर्म और अधर्म का आश्रय (आत्मा) भी प्रत्यक्ष ही है । जैसे रूप आदि गुणों का चक्षुरिन्द्रिय जन्य ज्ञान का विषय होने से प्रत्यक्ष होता है, उसी प्रकार रूपादि गुणों वाले घटादि का भी प्रत्यक्ष ही होता है । घट आदि की प्रत्यक्षता में न किसी को विवाद है, और न किसी दूसरे प्रमाण की गवेषणा की जाती है, उसी प्रकार जब ज्ञानादि गुण मानस प्रत्यक्ष है तो उनसे अभिन्न आत्मा भी मानसप्रत्यक्ष ही है । इस प्रकार " मैं सुखी हूँ, दुखी हूँ" इत्यादि रूप से आत्मा भी मानस प्रत्यक्ष से ग्राह्य ही है । अतएव अन्य प्रमाणों की खोज करने की आवश्यकता ही नहीं है ।
नैयायिक मत में गुण और द्रव्य का भेद माना गया है। वहां मन से सुख आदि का ग्रहण होता है और उसी मनसे सुख के आधारभूत जीव का भी ग्रहण होता है । जैनमत में गुण और गुणी कथंचित् अभिन्न
ધર્મ અને અધર્મને આશ્રય (આત્મા) પણ પ્રત્યક્ષ જ છે. જેવી રીતે રૂપ આદિ ગુણો, ચક્ષુરિન્દ્રિય જન્ય જ્ઞાન વિષય હેવાથી, તેમનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, એ જ પ્રમાણે રૂપાદિ ગુણોવાળા ઘટાદિ પણ પ્રત્યક્ષ જ થાય છે. ઘટ (ઘડો) આદિની પ્રત્યક્ષતામાં કઈને વિવાદ કરવા જેવું પણ લાગતું નથી અને બીજા પ્રમાણની શોધ પણ કરવી પડતી નથી, એજ પ્રમાણે જે જ્ઞાનાદિ ગુણે માનસ પ્રત્યક્ષ હોય, તે તેમનાથી અભિન્ન એવે આત્મા પણ માનસપ્રત્યક્ષ જ છે. એ જ પ્રકારે “હું સુખી છું, દુઃખી છું” ઇત્યાદિ રૂપે આત્મા પણ માનસપ્રત્યક્ષ વડે ગ્રાહ્ય જ છે. તેથી અન્ય પ્રમાણેને શોધવાની જરૂર જ રહેતી નથી.
નિયાયિક મતમાં ગુણ અને દ્રવ્યમાં ભેદ માનવામાં આવેલ છે. તે મત પ્રમાણે મન વડે સુખ આદિનું ગ્રહણ થાય છે અને એજ મન વડે સુખના આધાર ભૂત જીવનું પણ ગ્રહણ થાય છે. જૈનમત પ્રમાણે તે ગુણ અને ગુણી કેટલેક અંશે અભિન્ન છે. તેથી સુખ
For Private And Personal Use Only