________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्र. शु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम्
१२१
समर्थ बोधिनी टीका मद्राक्ष नवेति दृष्टाऽनन्तरक्षणे सन्देहं करोति विपर्यस्यतिज्ञानविषये ज्ञानाभावं निश्चिनोति किन्तु इदमहमद्राक्षमित्येव निश्चिनोति ज्ञानस्य स्वरूपानपगमे सन्देह विपर्ययविपरीतप्रमा अवश्यं भवेयु र्नतु कस्यचिदपि ता भवन्ति किन्तु ज्ञानस्वरूपस्य निश्चय एव भवति । तस्मात् स्वयं प्रकाशमानमेव ज्ञानं घटादिविषयैः सह व्यवहारं जनयतीति वक्तं युक्तम् तथा च ज्ञानस्य स्वप्रकाशता सिद्धा भवतीति । ननु यथा सुखदुःखादिकं न स्वप्रकाशस्वरूपम् किन्तु ज्ञानद्वाराप्रकाशते किन्तु सुखदुःखादि संवेदनसमये कस्यापि सचेतसोऽचेतसोपि वा सुखे, न संशयो जायते सुखं मेऽस्ति न वेत्याकारकः, न वा नास्त्येव सुखादिकमित्याकारको
विपरीत प्रमिति हो जायेगी । कोई भी पुरुष घट देखने के पश्चात् ऐसा सन्देह नहीं करता कि मैंने घट देखा है या नहीं, वह विपरीत जानता हैं और न ज्ञान के विषय में ज्ञान के अभाव का निश्चय करता है । किन्तु उसे यह निश्चय होता है कि " मैंने घट देखा है " यदि ज्ञान के स्वरूप का ज्ञान न हो तो सन्देह, विपर्यय और विपरीत प्रमा अवश्य होगी, किन्तु वह किसी को होती नहीं है । वल्कि ज्ञान के स्वरूप का निश्चय ही होता है । अतएव स्वयं प्रकाशमान ही ज्ञान घट आदि विषयों के साथ व्यवहार उत्पन्न करता है, ऐसा कथन ही उचित है । और ऐसा होने से ज्ञान की स्वप्रकाशता सिद्ध हो जाती हैं ।
शंका - जैसे सुख दुःख आदि स्वयं प्रकाशमान नहीं हैं किन्तु वे ज्ञान के द्वारा प्रकाशित होते हैं, फिर भी सुख दुःख आदि के संवेदन के समय किसी विचारशील या अविचारशील पुरुष को सुख के विषय में संशय नहीं
પુરૂષને તે ઘાસદના જ્ઞાનમાં સ ંદેહ, વિપય અને વિપરીત પ્રમિતિ ઉત્પન્ન થશે. કોઈ પણ પુરૂષ, ઘડાને દેખ્યા પછી એવા સંદેહ કરતા નથી કે મે' ઘડો દેખ્યા છે કે નહી'? વળી તે વિપરીત રૂપે પણ તે ઘડાને માનતા નથી. અને જ્ઞાનના વિષયમાં જ્ઞાનના અભાવના પણ નિશ્ચય કરતા નથી. પરન્તુ તેના દ્વારા એ જ નિર્ણય કરાય છે કે મે ઘડાને જોયા છે.' જે જ્ઞાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય, તે સ ંદેહ, વિપય અને વિપરીત પ્રમિતિના અવશ્ય સદ્ભાવ જ રહેશે, પરન્તુ આ ત્રણેના અનુભવ કઇપણ વ્યક્તિને થતા નથી, પરન્તુ જ્ઞાનના સ્વરૂપના નિશ્ચય જ થતા હોય છે. તેથી એવુ માનવું જ ઉચિત થઇ પડે છે કે સ્વયં પ્રકાશમાન જ્ઞાન જ ઘટાઢિ વિષયેાની સાથે વ્યવહાર ઉત્પન્ન કરે છે. અને એવુ હોવાથી જ્ઞાનની સ્વપ્રકાશતા સિદ્ધ થઈ જાય છે.
શકા-જેમ સુખદુઃખ આદિ સ્વયં પ્રકાશમાન નથી, પરન્તુ જ્ઞાનના દ્વારા જ પ્રકાશિત થાય છે, છતાં પણ સુખદુઃખાદિનું સવેતન કરતી વખતે કોઈ પણ વિચારશીલ પુરુષને સુખના વિષયમાં એવા સંશય હાતા નથી કે ‘મને સુખ છે કે નથી' ‘મને સુખ નથી’
सू. १६
For Private And Personal Use Only