________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ तज्जीवतच्छरीरवादीमतनिरूपणम् १५७ विघटने सति, अर्थात् शरीरादेकस्य तत्त्वस्य द्वयोर्वा विघटने सति,तत्र चैतन्य नोपलभ्यते । न वा-पुनः शरीराद्विनिर्गत्त्य कुत्रचिद्गमनमात्मनः केनापि दृष्टम् बिलाद्विनिर्गतस्य सर्पस्याऽन्यत्र गमनमिव यदि शरीरातिरिक्तः स्वतन्त्रः कोऽपि, आत्मा भवेत्-तदा-मरणसमये पार्श्वस्थ-पुरुषैरुपलभ्यते तादृशो विलक्षण आत्मा । यथा-बिलाद्विनिर्गतस्य सर्पस्य प्रत्यक्षं जायते बिलपरिसरे वसताम् । नत्वेव मुपलभ्यते तस्मात-न शरीरविगमानन्तरमप्यात्मसत्तेति । एतदेव दर्शयति सूत्रकारः-'पिच्चा न ते संति, इति । प्रत्येति मृत्वा समुपात्त-शरीरं परित्यज्य परलोकगामिनः शरीरेन्द्रियादिभ्यो भिन्नाः आत्मानो न सन्ति । स्वकृत-कर्मा शुभाशुभानां भोक्तार आत्मनामकाः पदर्था; शरीरादिभ्यो व्यतिरिक्ता न विद्यन्ते, जब भूत समुदाय का विघटन होता है अर्थात् शरीर में से एक या दो भूत निकलकर अलग हो जाते हैं, तब चैतन्य उपलब्ध नहीं होता। न शरीर से निकलकर आत्मा का कहीं अन्यत्र जाना ही देखा जाता है जैसे बिल के बाहर निकले सर्प का अन्यत्र जाना देखा जाता है । अगर शरीर से भिन्न कोई आत्मा होता तो मरण के समय बगल में बैठे हुए पुरुषों को उसका पता चलता कि यह आत्मा है, जैसे कि बिल के आसपास में स्थित मनुष्यों को बिल से बाहर निकले हुए सर्प का प्रत्यक्ष होता है। किन्तु आत्मा की इस प्रकार उपलब्धि नहीं होती, अतएव शरीर का नाश होने के बाद आत्मा की सत्ता नहीं रहती । यही बात सूत्रकार दिखलाते हैं-प्राप्त शरीर को त्याग कर परलोक में जाने वाले तथा शरीर इन्द्रिय आदि से भिन्न आत्मा नहीं हैं । अर्थात् अपने किये शुभ या अशुभ कर्मों को भोगने वाले आत्मा
સમુદાયમાં ચૈતન્યને આવિર્ભાવ થાય છે. પરંતુ જ્યારે ભૂતાના સમુદાયનું વિઘટન થાય છે–એટલે કે શરીરમાંથી એક અથવા બે ભૂત નીકળી જઈને જ્યારે અલગ પડી જાય છે. ત્યારે ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી જેવી રીતે દરમાંથી નીકળીને બીજે કઈ પણ સ્થળે જતા સપને જોઈ શકાય છે. એવી રીતે શરીરમાંથી નીકળીને આત્માને બીજે જતે દેખી શકાતું નથી જે શરીરથી ભિન્ન એવા કેઈ આત્માને સદ્ભાવ હોય, તે મરણપથારીએ પડેલા માણસની સમીપમાં બેઠેલી વ્યક્તિ, મૃત શરીરમાંથી બહાર નીકળતા આત્માને દેખી શકતી હેત. દરમાંથી નીકળતે સર્ષ જેમ માણસને દેખાય છે તેમ મૃત્યકાળે શરીરમાંથી નીકળતે આત્મા શા માટે દષ્ટિગોચર થાય? તેથી શરીરને નાશ થતાંની સાથે સાથે જ આત્માને પણ નાશ થઈ જાય છે. એજ વાત સૂત્રકારે આ પ્રકારે પ્રકટ કરી છે પ્રાપ્ત શરીરને ત્યાગ કરીને પરલોકમાં જનાર તથા શરીર, ઇન્દ્રિયે આદિથી ભિન્ન એ આત્મા છે જે નહીં. એટલે કે પોતે કરેલાં શુભ અથવા અશુભ કર્મોને ભક્તા આત્મા નામને પદાર્થ શરીર આદિથી
For Private And Personal Use Only